Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

X New Policy: એલન મસ્કે X પર પોર્નોગ્રાફીને આપી મંજૂરી, શું ભારતમાં X પર રોક મૂકવામાં આવશે?

X New Policy: વર્ષ 2022 ના ઓક્ટોબર માસમાં Tesla ના માલિક Elon Musk એ X ને ખરીદ્યુ હતું. ત્યારબાદ એક પછી એક અનેક ફેરફારો X માં કરવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ જ્યારે Elon Musk દ્વારા X પરથી ચકલીનું આઈકોન...
x new policy  એલન મસ્કે x પર પોર્નોગ્રાફીને આપી મંજૂરી  શું ભારતમાં x પર રોક મૂકવામાં આવશે
Advertisement

X New Policy: વર્ષ 2022 ના ઓક્ટોબર માસમાં Tesla ના માલિક Elon Musk એ X ને ખરીદ્યુ હતું. ત્યારબાદ એક પછી એક અનેક ફેરફારો X માં કરવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ જ્યારે Elon Musk દ્વારા X પરથી ચકલીનું આઈકોન હટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ Elon Musk દ્વારા વર્ષ 2023 માં Twitter નું નામ બદલીને X કરી દેવામાં આવ્યું હતું. તો તાજેતરમાં Twitter ના ડોમેઈનમાં પણ X.com કરી દેવામાં આવ્યું છું.

  • Eleon Musk દ્વારા X પર Pornography ને મંજૂરી આપી છે

  • X પર Pornography ને લઈ એક હેશડેગ ટ્રેન્ડ થતો જોવા મળ્યો

  • દેશની અંદર Elon Musk નું X.com પર રોક લગાવવામાં આવશે

ત્યારે વધુ એક ચોંકાવનાર Elon Musk દ્વારા X માં ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં Elon Musk દ્વારા X પર Pornography ને મંજૂરી આપી છે. જોકે Elon Musk દ્વારા અનેક Instagram પર Pornography ને લઈને આરોપો લગાવવામાં આવ્યા છે. તો X પર Pornography ને લઈ Guidelines પર બહાર પાડવામાં આવી છે. તો બીજી તરફ એ પણ સવાલ ઉભો થાય છે, ભારતની અંદર Pornography ને લગતી Websites અને Application પર રોક લગાવવામાં આવી છે.

Advertisement

Advertisement

X પર Pornography ને લઈ એક હેશડેગ ટ્રેન્ડ થતો જોવા મળ્યો

તો બીજી તરફ X પર Pornography ને લઈ એક હેશડેગ ટ્રેન્ડ થતો જોવા મળી રહ્યો હતો. ત્યારે ભારતમાં Lok Sabha Election 2024 ને લઈ Exit Poll 2024 ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે X પર Pornography ને લઈ આ શબ્દને 40 લાખથી વધુ લોકોએ હેશડેગ સાથે X પર લખ્યો હતો. જોકે જ્યારે આ ટ્રેન્ડીંગ શબ્દ પર કરવાથી માત્ર એક Pornography Contant વાળુ એકાઉન્ટ સામે આવ્યું હતું.

દેશની અંદર Elon Musk નું X.com પર રોક લગાવવામાં આવશે

જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે Adult Content Policy માં જણાવ્યું છે કે, X પર Pornography અને Adult Content પોસ્ટ કરવા પર યુઝર્સ પોતે જવાહદાર રહેશે. તે ઉપરાંત X Policy માં જણાવ્યું છે કે, જે કોઈ પણ વિશ્વાસ, ઈચ્છા અને મંજૂરી સાથે આ પ્રકારની પોસ્ટ કરવા માગે છે. તે કરી શકે છે. તો હવે એ જોવાનું રહ્યું કે, ભારત જેવા દેશની અંદર Elon Musk નું X.com પર રોક લગાવવામાં આવશે.

આ પણ વાંચો: WhatsApp માં આવી રહ્યું છે આ ધમાકેદાર ફિચર…!

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

TECH : Google Chrome ના યુઝર્સ પર ખતરો, જાણો સાયબર એટેકથી કેવી રીતે બચવું

featured-img
ટેક & ઓટો

Table Fan Under 1,000 : ઉનાળામાં વસાવો આ ટેબલ ફેન, કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી

featured-img
રાષ્ટ્રીય

Starlink India: ભારતમાં સ્ટારલિંક શરૂ કરવા મસ્કે માનવી પડશે સરકારની આ શરતો..!

featured-img
ટેક & ઓટો

Starlink Internet ની સ્પીડ કેટલી મળશે? ભારતમાં કેટલી હશે કિંમત? જાણો સમગ્ર માહિતી

featured-img
ટેક & ઓટો

Starlink Internet: શું 5Gથી સસ્તું હશે? કેવી રીતે કરે છે કામ

featured-img
ટેક & ઓટો

Airtel બાદ Jio નું મોટું એલાન, STARLINK સાથે કરી ડીલ

×

Live Tv

Trending News

.

×