Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympics માં ગાયકને મળી તક, અને ગાયક મોત સામે લડી રહી છે!

Singer Celine Dione: કેનાડાની વિશ્વ પ્રખ્યાત Singer Celine Dione હાલમાં Paris માં છે. તો દિગ્ગજ Singer Celine Dione ફરી એકવાર મંચ પર Paris Olympics દ્વારા કમબેક કરી રહી છે. તો બીજી તરફ હાલમાં Singer Celine Dione એ ગંભીર બીમારીથી પીડિત...
07:02 PM Jul 25, 2024 IST | Aviraj Bagda
Lady Gaga and Céline Dion to perform duet at Paris 2024 Olympic opening ceremony

Singer Celine Dione: કેનાડાની વિશ્વ પ્રખ્યાત Singer Celine Dione હાલમાં Paris માં છે. તો દિગ્ગજ Singer Celine Dione ફરી એકવાર મંચ પર Paris Olympics દ્વારા કમબેક કરી રહી છે. તો બીજી તરફ હાલમાં Singer Celine Dione એ ગંભીર બીમારીથી પીડિત છે. ત્યારે Singer Celine Dione એ Paris Olympics માં એક ગીત ગાવા માટે 16 કરોડ રૂપિયા લીધા છે. જોકે Singer Celine Dione ને પેરિસની એકમાંથી પસાક થતી જોવા મળી હતી.

તો આ એજ હોટેલ છે, જ્યાં લેડી ગાગા પણ રહે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, Singer Celine Dione સાથે Paris Olympics ની Opening Ceremony માં લેડી ગાગા પણ ગીત ગાતી જોવા મળશે. પરંતુ Singer Celine Dione ને લઈ કોઈ ખાસ માહિતી મીડિયામાં આવી નથી. પરંતુ Singer Celine Dione ને લઈ વર્ષ 2022 માં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે બાદ Singer Celine Dione એ પોતાના દરેક કાર્યક્રમોને રદ કરી દીધા હતાં.

આ એક ભયાનક Autoimmune Disorders છે

તે ઘટના બાદ 26 એપ્રિલના રોજ સૌ પ્રથમ Paris Olympics માં Singer Celine Dione લોકોની સામે આવશે. જોકે Singer Celine Dione એ જણાવ્યું છે કે, તેણી છેલ્લા ઘણા મહિનાઓથી Muscle spasms અને stiffness ના કારણે શારીરિક સમસ્યાઓથી ઝઝુમી રહી છે. તો તેની બીમારીનું મુખ્ય કારણ Stiff Person Syndrome સામે આવ્યું છે. જોકે આ એક ભયાનક Autoimmune Disorders છે.

બીમારીને લઈને એક Documentry પણ બનાવવામાં આવી

ત્યારે Singer Celine Dione ને જે બીમારી છે, તેના કારણે શરીરની માસપેશિયોઓ તૂટવા લાગે છે. તે ઉપરાંત શરીરના મુખ્ય અંગો યોગ્ય રીતે કામ કરતા અટકી જાય છે. તો Singer Celine Dione ની બીમારીને લઈને એક Documentry પણ બનાવવામાં આવી છે. આ Documentry નું નામ I Am Celine Dione છે. તેમાં તેમના જીવન અને તેમની કારકિર્દીની અસરની વાર્તા બતાવવામાં આવી છે. બીજી તરફ Paris Olympics ની શરૂઆત 26 જુલાઈના રોજ થશે અને 11 ઓગસ્ટના રોજ કાર્યક્રમ પૂર્ણ થશે.

આ પણ વાંચો: યુવતી જહાજો પર રહીને લાખો રૂપિયા કમાય છે, છેલ્લા 2 વર્ષથી જમીન પર પગ નથી મૂક્યો!

Tags :
Céline DionCultureGujarat FirstLady GagamusicOlympic GamesParis Olympic Games 2024Paris OlympicsPARIS OLYMPICS 2024Paris Olympics Opening CeremonySinger Celine Dionesporttiff Person Syndrome
Next Article