Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Viral Poster: ગુમશુદાને વૃદ્ધને શોધી આપવા પર મળશે 1 કરોડનું ઈનામ

Viral Poster: સોશિયલ મીડિયા (Socail Media) પર દરરોજ ચોંકાવનારી વસ્તુઓ જોવા મળે છે. આજ સુધી તમે Newspaper માં કે સોશિયલ મીડિયા (Socail Media) પર ગુમ વ્યક્તિ વિશે માહિતી જોઈ હશે. લોકો ગુમ થયેલાને શોધવામાં ઈનામની જાહેરાત પણ કરે છે. તો...
viral poster  ગુમશુદાને વૃદ્ધને શોધી આપવા પર મળશે 1 કરોડનું ઈનામ

Viral Poster: સોશિયલ મીડિયા (Socail Media) પર દરરોજ ચોંકાવનારી વસ્તુઓ જોવા મળે છે. આજ સુધી તમે Newspaper માં કે સોશિયલ મીડિયા (Socail Media) પર ગુમ વ્યક્તિ વિશે માહિતી જોઈ હશે. લોકો ગુમ થયેલાને શોધવામાં ઈનામની જાહેરાત પણ કરે છે. તો ઘણા લોકો પોસ્ટર પણ છાપીને ગુમશુદા થયેલા લોકો માટે દિવાલ પર પોસ્ટરો પણ ચોંટાડે છે.

Advertisement

  • ગુમશુદાને શોધી આપવા પર 1 કરોડ મળશે

  • 150 દિવસ પછી પૈસાનો દાવો કરી શકાય

  • પોસ્ટર એડિટ કરવામાં આવ્યું છે

ત્યારે Socail Media પર એક Poster વાયરલ થઈ રહેલું છે. આ પોસ્ટર તમને કરોડપતિ બનાવી શકે છે. વાયરલ Poster માં ગુમ થયેલા વ્યક્તિ વિશે માહિતી આપનારને 1 કરોડ રૂપિયાનું વચન આપવામાં આવ્યું છે. આમાં દેખાતો વ્યક્તિ ઘણો વૃદ્ધ છે. Poster માં લખવામાં આવ્યું હતું કે આ વ્યક્તિને શોધવામાં દરેક લોકો નિષ્ફળ રહ્યા છે. ત્યારે જે પણ આ વ્યક્તિને શોધી કાઠશે તેને 1 કરોડ આપવામાં આવશે.

આ પણ વાંચો: કબુતરબાજી કેસમાં ફેમસ YouTuber બોબી કટારીયાની ધરપકડ, ગુરુગ્રામ પોલીસે કરી ધરપકડ

Advertisement

150 દિવસ પછી પૈસાનો દાવો કરી શકાય

આ Poster માં ગુમ થયેલી વ્યક્તિની ઘણી વિગતો આપવામાં આવી હતી. વ્યક્તિની ઉંમર અને તેના રંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Poster માં ઉત્તર પ્રદેશમાં લગાવવામાં આવ્યા છે. માહિતી આપવા માટે Poster માં નંબર પણ શેર કરવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ તસવીરમાં જુએ છે તે આ નંબર પર કોલ કરી શકે છે. Poster માં લખ્યું છે કે સરનામું આપ્યાના 150 દિવસ પછી પૈસાનો દાવો કરી શકાય છે.

Advertisement

આ પણ વાંચો: ‘તાજ હોટલ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી’, Mumbai Police આવ્યો ધમકીભર્યો કોલ…

પોસ્ટર એડિટ કરવામાં આવ્યું છે

આ Poster ની તસવીર જોતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ માત્ર કોઈ દ્વારા કરવામાં આવેલ મજાક છે. Poster એડિટ કરવામાં આવ્યું છે. આમાં ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ ફોટોગ્રાફ સાથે પણ છેડછાડ કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટની કોમેન્ટમાં એક વ્યક્તિએ લખ્યું કે આ તેના દાદા હતા, જેનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું.

આ પણ વાંચો: Chardham Yatra Devotees: યાત્રામાં અત્યાર સુધી 11 લાખ લોકો જોડાયા, મોતનો વિશાળ આંકડો જાણો અહેવાલમાં

Tags :
Advertisement

.