Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi At Bengal: બંગાળના ચિત્રકારોએ વડાપ્રધાનની આંખો ભીની કરી માતૃ દિવસ પર

PM Modi At Bengal: આજરોજ બંગાળ (Bengal) હુગલીમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના ચોથા તબક્કાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારે આ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે હ્રદયસ્પર્શી ઘટના...
pm modi at bengal  બંગાળના ચિત્રકારોએ વડાપ્રધાનની આંખો ભીની કરી માતૃ દિવસ પર

PM Modi At Bengal: આજરોજ બંગાળ (Bengal) હુગલીમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના ચોથા તબક્કાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારે આ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સાથે હ્રદયસ્પર્શી ઘટના બની છે. આ જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ની સામે તેમની માતા સાથેનો (Mothers Day) તેમનો ફોટો ફ્રેમ લઈ બે ચાહક આવ્યા હતા.

Advertisement

  • માતૃ દિવસ પર બંગાળમાં વડાપ્રધાન સાથે બની અનોખી ઘટના

  • બંગાળમાં વડાપ્રધાનને મળી અમૂલ્ય ભેટ

  • વડાપ્રધાને ચાહકોનો આભાર માન્યો

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ બંને વ્યક્તિની પ્રશંસા કરી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું આજે માતૃ દિવસ (Mothers Day) પર મારા માટે આ અમૂલ્ય ક્ષણ છે. તેમણે જનસભાને સંબોધતતા જણાવ્યું કે, અહીંયા બે વ્યક્તિઓ છે. જેમણે બે ચિત્રો બનાવ્યા છે. તેઓ તમારી વચ્ચે એ ચિત્રોને લઈ ઘણા સમયથી ઉભા છે. તો હું તેમને વ્યક્તિને કહેવા માગુ છું કે, તમારા હાથ દુ:ખ છે. એટલે તમે મારા માટે આ કર્યું તેના માટે હું ખુબ જ આભાર માનું છું તમારો.

Advertisement

આ પણ વાંચો: CM Arvind Kejriwal Guarantee: દિલ્હીના મુખ્યમંત્રીએ દેશવાસીઓને આપ્યા અમૂલ્ય 10 વચનો

બંગાળમાં વડાપ્રધાનને મળી અમૂલ્ય ભેટ

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ તેમનો સુરક્ષાકર્મીઓને કહીને આ બંને તસવીરો તેમના ચાહકો પાસેથી મંગાવે લે અને મારી પાસે લઈ આવે. તે ઉપરાંત બંને વ્યક્તિ તેમનું નામ અને રહેઠાણ તસવીરોની પાછળ લખી નાખે જેથી હું તેમને આભાર પત્ર લખીને મોકલી આપું. તે ઉપરાંત 12 મે, 2024 ને માતૃ દિવસ તરીકે ઉજવે છે. તો ભારત દેશ વર્ષના 365 દિવસ મા દુર્ગા, મા અંબા, મા કાલી અને ભારત માતાની પૂજા કરે છે.

Advertisement

આ પણ વાંચો: Rahul Gandhi ની ચેલેન્જ પર Smriti Irani નો વળતો પ્રહાર, કહ્યું- તમારા માટે તો અમારા આ પ્રવક્તા જ કાફી છે…

વડાપ્રધાને ચાહકોનો આભાર માન્યો

પીએમ મોદી (PM Modi) ને રજૂ કરવામાં આવેલી પ્રથમ તસવીરમાં વડાપ્રધાન તેમની માતાના ખોળામાં હાથ રાખીને જમીન પર બેઠા છે. બીજી તસવીરમાં તે તેની માતા સાથે બેઠો છે અને હીરાબેન તેના ખભા પર હાથ મકેલો છે. માતાઓના સન્માનમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે (Mothers Day) ઉજવવામાં આવે છે. પીએમ મોદીની માતાનું 30 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં 99 વર્ષની વયે અવસાન થયું હતું.

આ પણ વાંચો: PM મોદીએ બંગાળમાં પાંચ ગેરંટી આપી, મમતા બેનર્જી અને વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર…

Tags :
Advertisement

.