Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mother Viral Video: કળિયુગી માએ... 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવ્યો, જુઓ વિડીયો

Mother Viral Video: આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા તેના 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવી રહી છે. તો જ્યારે આ ઘટનાનો વિડીયો (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે તાત્કાલિક ધોરણે...
mother viral video  કળિયુગી માએ    2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવ્યો  જુઓ વિડીયો

Mother Viral Video: આસામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા તેના 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવી રહી છે. તો જ્યારે આ ઘટનાનો વિડીયો (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ અધિકારીઓએ આ મહિલાની ધરપકડ કરી હતી.

Advertisement

  • બાળકને બાળ કલ્યાણ વિભાગને સોંપી દેવામાં આવ્યો

  • સાયબર સેલની મદદથી મહિલાના ઘર સુધી પહોંચી

  • ફોટો અને વિડીયો સાયબર અધિકારીઓએ હટાવી નાખ્યા

તો આ ઘટના આસામના સિલચરથી (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી છે. તે ઉપરાંત આ મહિલા વિરૂદ્ધ અનેક લોકોએ રોષ પ્રગટ પણ કર્યો છે. તો હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી છે. તો બીજી બાજુ મહિલાના બાળકને બાળ કલ્યાણ વિભાગને (Chengkuri Viral Video) સોંપી દેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં મહિલાએ જણાવ્યું હતું કે, તે તેના બાળક સાથે રમત રમી રહી હતી. જોકે આ ઘટનાના અનેક ફોટો અને વિડીયો (Chengkuri Viral Video) સોશિયલ મીડિયા પરથી સાયબર અધિકારીઓએ હટાવી નાખ્યા છે.

Advertisement

સાયબર સેલની મદદથી મહિલાના ઘર સુધી પહોંચી

પોલીસે મહિલાની પૂછતાછના આધારે જે વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો (Chengkuri Viral Video) બનાવ્યો હતો. તેની પણ શોધખોળ કરવાની શરુ કરી છે. જોકે મહિલા વિરુદ્ધ પોલીસે FIR પણ દાખલ કરી છે. તો આ ઘટના 26 જૂનની રાત્રે પોલીસની સામે (Chengkuri Viral Video) આવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે સાયબર સેલની (Chengkuri Viral Video) મદદથી મહિલાના ઘર સુધી પહોંચીને મહિલાને તેના બાળક સાથે ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે પોલીસે કેસ નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: JDU ના નેતાનું મોટું નિવેદન, કહ્યું- ‘નીતિશ કુમાર ન હોત તો BJP ઝીરો પર આઉટ થતી…!’

Tags :
Advertisement

.