Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Capsules Cover Process: જાણો... કયા કેમિકલમાંથી Capsules ના કવર બનાવવામાં આવે છે?

Capsules Cover Process: હવામાનમાં ફેરફારની સાથે જ ઘણા રાજ્યોમાં શરદી, ઉધરસ અને તાવની સમસ્યા દેખાવા લાગી છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકો શરીરની તપાસ કરાવીને Medicine લે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે Medicine ની Capsules પર જે...
capsules cover process  જાણો    કયા કેમિકલમાંથી capsules ના કવર બનાવવામાં આવે છે
Advertisement

Capsules Cover Process: હવામાનમાં ફેરફારની સાથે જ ઘણા રાજ્યોમાં શરદી, ઉધરસ અને તાવની સમસ્યા દેખાવા લાગી છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકો શરીરની તપાસ કરાવીને Medicine લે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે Medicine ની Capsules પર જે કવર હોય છે, તેવા રસાયણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે? શું તમે જાણો છો કે આ Medicine કેવી રીતે બને છે?

  • ચામડીને ઉકાળીને Gelatin કાઢવામાં આવે છે

  • Capsules કવર બે પ્રકારના હોય છે

  • Capsules કવર બે ભાગમાં બનેલું હોય છે

બજારમાં અનેક પ્રકારની Medicine ઉપલબ્ધ છે. જેવા Capsules વાળી દવા પર કવર રાખવામાં આવેલું હોય છે. કેટલાક Capsules ના કવર એટલા પારદર્શક હોય છે કે તેમની અંદર રહેલા ઔષધીય પદાર્થો પણ દેખાય છે. આ પ્રકારની દવામાં Medicine ને પીસીને તેનો પાવડર ભરવામાં આવે છે. Capsules બનાવવાની આ પદ્ધતિને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. તો ઘણી વખત લોકો આ કવરના ભાગને પ્લાસ્ટિકનું બનેલું માનવામાં આવે છે.

Advertisement

ચામડીને ઉકાળીને Gelatin કાઢવામાં આવે છે

જોકે આ કવર Gelatin નું બનેલું હોય છે. Capsules માં હાજર દવાની સામગ્રી વિશેની માહિતી પેકેટ અથવા બોક્સ પર આપવામાં આવે છે. જોકે, ઘણી કંપનીઓ બોક્સ પર ઉલ્લેખ કરતી નથી કે Capsules કવર Gelatin થી બનેલું છે. તો અહેવાલો મુજબ જાનવરોના હાડકાં કે ચામડીને ઉકાળીને Gelatin કાઢવામાં આવે છે. આ પછી તેને પ્રોસેસ કરીને ચળકતી અને લવચીક બનાવવામાં આવે છે.

Advertisement

Capsules કવર બે પ્રકારના હોય છે

ત્યારે Capsules કવર બે પ્રકારના હોય છે. પહેલું કઠણ કવચવાળું અને બીજું સોફ્ટ શેલ્ડનું છે. બંને પ્રકારના Capsules કવર પ્રાણી તેમજ છોડના પ્રવાહીમાંથી બનાવવામાં આવે છે. જેમાં પ્રોટીન હોય છે. Capsules ના કવર પ્રાણી પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે, જેને Gelatin કહેવામાં આવે છે. જેમાં ચિકન, માછલી, ભૂંડ અને ગાય સહિતના અન્ય પ્રાણીઓના હાડકાં કે ચામડીને ઉકાળીને બહાર કાઢવામાં આવે છે. Gelatin આધારિત Capsules ના વધુ પડતા ઉપયોગથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે.

Capsules કવર બે ભાગમાં બનેલું હોય છે

તેમજ સમયે પ્રોટીનયુક્ત છોડના પ્રવાહીમાંથી બનેલા Capsules કવરને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. આ સંપૂર્ણપણે કુદરતી છે. આ પ્રકારની Capsules આપણી પાચન તંત્ર દ્વારા સરળતાથી પચી જાય છે. મોટાભાગના Capsules કવર આ પ્રક્રિયા હેઠળ બનાવવામાં આવે છે. તો Capsules કવર બે ભાગમાં બનેલું હોય છે. એક ભાગને પાત્ર કહેવાય છે, તેમાં દવા ભરવામાં આવે છે. તો બીજા ભાગને કેપ કહેવામાં આવે છે, જેના દ્વારા Capsules બંધ થાય છે. કેપ અને કન્ટેનરનો રંગ અલગ-અલગ રાખવામાં આવે છે. જેથી Capsules બનાવતી વખતે કર્મચારીઓની ભૂલને નિવારી શકાય.

આ પણ વાંચો: Hathras Case માં સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાનું વિવાદાસ્પદ નિવેદન, ‘થવાનું છે તે કોણ રોકી શકે?’

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

AAPના મુખ્યમંત્રી ચહેરાના દાવા પર બિધુરીનો પલટવાર, કહ્યું- 'કેજરીવાલ ભ્રામક પ્રચાર ફેલાવી રહ્યા છે'

featured-img
Top News

મહારાષ્ટ્રની ચૂંટણીએ શરદ પવાર અને ઉદ્ધવને તેમનું સ્થાન બતાવ્યું: અમિત શાહ

featured-img
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી; 5ના મૃત્યુ પામ્યા

featured-img
Top News

Chhattisgarh: બીજાપુર નેશનલ પાર્કમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

featured-img
રાષ્ટ્રીય

‘મુખ્યમંત્રીનો ઘમંડ યોગ્ય નથી…’, રાષ્ટ્રગીત વિવાદ પર તમિલનાડુના રાજ્યપાલે સ્ટાલિન પર સાધ્યું નિશાન

featured-img
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીર: LoC નજીક શંકાસ્પદ ગતિવિધિની માહિતી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

×

Live Tv

Trending News

.

×