ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Madhya Pradesh Patient News: લો બોલો... દર્દીના ગુપ્તાંગમાંથી નીકાળી તબીબોએ આખી દૂધી!

Madhya Pradesh Patient News: Madhya Pradesh ના છતરપુર જિલ્લામાં આવેલી હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને લઈ Madhya Pradesh સહિત દેશમાં ચર્ચાનો વિષય આ Patient બની ગયો છે. કારણ કે.... આ Patient ની અંદર એક આખી દૂધી...
10:38 PM Jul 20, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
The gourd went into the private part, the doctors removed it through surgery,

Madhya Pradesh Patient News: Madhya Pradesh ના છતરપુર જિલ્લામાં આવેલી હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને લઈ Madhya Pradesh સહિત દેશમાં ચર્ચાનો વિષય આ Patient બની ગયો છે. કારણ કે.... આ Patient ની અંદર એક આખી દૂધી ઘૂસી ગઈ હતી. જોકે આ દૂધીને Doctors એ ઓપરેશન દરમિયાન ભારે મહેનત બાદ શરીરમાંથી નીકાળીને Patient નો જીવ બચાવ્યો હતો. ચાલો ત્યારે જાણીએ આગળ અહેવાલમાં કે કેવી રીતે આ ઘટના બની હતી.

તો આજરોજ બપોરના સમયે એક Patient એ Madhya Pradesh ના છતરપુરમાં આવેલી ખજુરાહો હોસ્પિટલમાં આવ્યો હતો. તેને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. ત્યારે Doctors એ તેની તપાસ કરી તો, જાણવા મળ્યું કે, Patient ની પાછળની ભાગથી તેના શરીરની અંદર એક આખી દૂધી જતી રહી છે. જોકે આ ઘટનાની જાણ થતા દરેક લોકોને નવાઈ લાગી હતી, આ તો કેવી રીતે શક્ય છે.

હેમખેમ રીતે Doctors એ Patient નો જીવ બચાવ્યો

તો બીજી તરફ એક્સરેમાં માલૂમ પડ્યું કે, દૂધી શરીરના પાછળ ભાગમાંથી ઘૂસી હોવાને લીધે અનેક નસો અંદરથી ફાટી ગઈ છે. ત્યારે Doctors એ તાત્કાલિક ધોરણે Patient માટે ઓપરેશન કરવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ કલાકો સુધી ચાલેલા આ ઓપરેશન બાદ Patient ના પાછળના ભાગમાંથી દૂધી નીકાળવામાં આવી હતી. ત્યારે હેમખેમ રીતે Doctors એ Patient નો જીવ બચાવ્યો હતો.

માનસિક રીતે બીમાર વ્યક્તિ જ આવા કાર્યો કરે છે

આ બાબતે ડો.નંદકિશોર જાટવે જણાવ્યું હતું કે Patient કેસ સ્ટડી જણાવવાનો ઈન્કાર કરે છે. વારંવાર તેને પૂછવામાં આવે છે કે આ ઘટના કેવી રીતે બની પરંતુ Patient એ તેનું નામ અને આ ઘટના વિશે અન્ય કોઈ વ્યક્તિને જાણ કરવામાં ઈન્કરા વ્યક્ત કર્યો છે. ત્યારે Doctors એ જણાવ્યું છે કે, માનસિક રીતે બીમાર વ્યક્તિ જ આવા કાર્યો કરે છે. તેમ છતાં ડૉક્ટર એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે Patient ની અંદર આખી ગોળ કેવી રીતે આવી ગઈ?

આ પણ વાંચો: Kerala News: વોશિંગ મશીનમાં કોબરા સાપને કપડાનો ટુકડો સમજી બેઠો Technician

Tags :
Bottle Gourd private partBottle Gourd private part OperationChhatarpur District HospitalChhatarpur Operationdoctors remove through surgeryGujarat FirstMadhya Pradesh Patient News