Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jio Recharge Plans: જીઓએ જાહેર કર્યા બે સસ્તા રિચાર્જ પ્લાન, જાણો... કેટલી છે કિંમત

Jio Recharge Plans: Jio એ આ મહિનાની 3 તારીખથી Recharge Plans માં વાધારો કર્યો છે. જોકે Jio એ Recharge Plans માં 13-25% નો વધારો કર્યો છે. ત્યારે Jio એ બે Prepaid ગ્રાહકો માટે Jio એ બે સસ્તા Plans રજૂ કર્યા...
jio recharge plans  જીઓએ જાહેર કર્યા બે સસ્તા રિચાર્જ પ્લાન  જાણો    કેટલી છે કિંમત

Jio Recharge Plans: Jio એ આ મહિનાની 3 તારીખથી Recharge Plans માં વાધારો કર્યો છે. જોકે Jio એ Recharge Plans માં 13-25% નો વધારો કર્યો છે. ત્યારે Jio એ બે Prepaid ગ્રાહકો માટે Jio એ બે સસ્તા Plans રજૂ કર્યા છે. તો આ Plans પૈકી રૂ. 189 અને રૂ. 349 કિંમતના બે પ્લાન જાહેર કરવામાં આવ્યા છે. તો Recharge Plans ત્યારે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ટેલિકોમ કંપનીઓ દ્વારા પણ Plans જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

  • Airtel ની સરખામણીઆ આ Recharge Plans ઘણાં સસ્તા

  • રૂ. 349 ના રિચાર્જ પર 30 દિવસ સુધી મળશે સુવિધા

  • Recharge Plans ની કિંમત વધીને રૂ. 3599 રાખવામાં આવી

ત્યારે Jio માં Prepaid ગ્રાહકો માટે રૂ. 189 અંતર્ગત 28 દિવસ માટે 4G 2GB Data સાથે unlimited calling અને દરરોજ 100 SMS ની સુવિધા આપવામાં આવી રહી છે. તો એરટેલની સરખામણીઆ આ Recharge Plans ઘણા સસ્તા છે. કારણ કે... Airtel માં ગ્રાહકો માટે રૂ. 199 માં આ સુવિધાઓ આપવામાં આવી રહી છે. જોકે Airtel એ પણ 3 જુલાઈથી તેના Plans માં વધારો કર્યો છે.

Jio Recharge Plans

Jio Recharge Plans

Advertisement

રૂ. 349 ના રિચાર્જ પર 30 દિવસ સુધી મળશે સુવિધા

તે ઉપરાંત Jio એ Prepaid ગ્રાહકો માટે રૂ. 349 નો પણ Recharge Plans જાહેર કર્યો છે. તેના અંતર્ગત 30 દિવસ માટે 4G 2GB Data સાથે unlimited calling અને દરરોજ 100 SMS ની સુવિધા આપવામાં આવી રહી છે. જોકે શરૂઆતમાં આ Plans પર 28 દિવસ માટે સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ આ વખતે Recharge Plans માં સુવિધા ખાસ કરીને દિવસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

Recharge Plans ની કિંમત વધીને રૂ. 3599 રાખવામાં આવી

ગત મહિનાની સરખામણીમાં Jio દ્વારા કિંમત કરવામાં આવેલા વધારા બાદ દરરોજ 1GB Data ના પ્લાનની કિંમત રૂ. 209 થી વધીને રૂ. 249 કરવામાં આવી છે. તો 84 દિવસની સુવિધા આપતા Recharge Plans ની કિંમતમાં વધારો કરીને રૂ. 799 નક્કી કરવામાં આવી છે. તે ઉપરાંત 1 વર્ષ માટે નક્કી કરવામાં આવેલા Recharge Plans ની કિંમત વધીને રૂ. 3599 રાખવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Elon Musk Son Death: એલન મસ્કે તેમના દીકરા Xavier ને કેમ મૃતક જાહેર કર્યો?

Tags :
Advertisement

.