Israel-Yemen War: ઈઝરાયેલ-યમનનો એકબીજા પર વાર-પલટવાર યથાવત
Israel-Yemen War: તાજેતરમાં ગાઝા અને લેબનોન બાદ Israel એ Yemen પર સૌથી મોટો અને વિનાશકારી હુમલો કર્યો છે. જોકે સૌ પ્રથમ ગાઝાના રફામાં જે રીતે Israel દ્વારા હુમલો કરવામાં આવતો અને હિઝાબુલ્લાના કમાન્ડરોને મારી નાખવામાં આવી રહ્યા હતાં. તેને ધ્યાનમાં લઈને Yemen દેશના Houthi એ 19 જુલાઈના રોજ સવારના સમયે Israel પર ડ્રોન હુમલો કર્યો હતો. જોકે આ હુમલાને Israel's air defense system નાકામ કરવામાં અસફળ રહી હતી.
ફરી એકવાર Houthi ઓએ Israel પર ડ્રોન હુમલો કર્યો
બેંજામિન નેન્તાહુએ અગાઉ પણ ચેતવણી આપી હતી
સિમામાં આવે તે પહેલા હવામાં નાકામ કરવામાં આવી
ત્યારે 20 જુલાઈની વહેલી સવારે Israel એ અસંખ્ય મિસાઈલ Yemen ના મુખ્ય ઈંઘણ પૂરું પાડતા દરિયા કિનારેના પાવર પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. તો હુમલાને કારણે Yemen ને ઘણું નુકસાન થયું છે. તે ઉપરાંત Yemen માં પેટ્રોલ-ડીઝલની સેવા ઉપર રોક લગાવવામાં આવી હતી. તો Israel એ Yemen ના હોદૈદા પોર્ટ પર વિનાશકારી હુમલો કર્યો હતો. ત્યારે આજરોજ ફરી એકવાર Houthi ઓએ Israel પર ડ્રોન હુમલો કર્યો હતો.
બેંજામિન નેન્તાહુએ અગાઉ પણ ચેતવણી આપી હતી
પરંતુ આ વખતે Israel's air defense system એ Houthi ઓના તમામ ડ્રોનને હવામાં નાકામ કરી બતાવ્યા હતાં. તેની સાથે ફરી એકવાર Israel એ દુનિયાના તમામ દેશને પોતાની શક્તિનો અનુભવ કરાવ્યો હતો. જોકે Houthi ઓ પર કરેલા હુમલામાં 3 લોકોના મોત અને 80 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે ઉપરાંત Israel ના પ્રધાનમંત્રી બેંજામિન નેન્તાહુએ અગાઉ પણ ચેતવણી આપી હતી કે, જે કોઈ વ્યક્તિ કે દેશ Israel પર હુમલો કરેશે. તેને જીવતો છોડવામાં આવશે નહીં.
સિમામાં આવે તે પહેલા હવામાં નાકામ કરવામાં આવી
જોકે આજરોજ Houthi ઓએ કરેલા હવાઈ હુમલામાં Israel Defense Forces દ્વારા તૌયાર કરવામાં આવેલી Arrow-3 Hypersonic Missile Air Defense System એ ભૂખ્ય ભૂમિકા અદા કરી હતી. તો Israel Defense Forces એ Yemen માંથી છોડેલી મિલાયલોને Israel ની સિમામાં આવે તે પહેલા હવામાં નાકામ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Israel Attack On Yemen: ઈઝરાયેલે યમન દેશ પર કર્યો વિનાશકારી ડ્રોનનો વરસાદ