Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi In UAE: વડાપ્રધાન UAE પહોંચ્યા, તેમને UAE દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું

PM Modi In UAE: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UAE પહોંચ્યા છે. ત્યારે તેઓ સૌ પ્રથમ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) ને મળ્યા હતા. ત્યારે તેમને UAE...
pm modi in uae  વડાપ્રધાન uae પહોંચ્યા  તેમને uae દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું
Advertisement

PM Modi In UAE: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UAE પહોંચ્યા છે. ત્યારે તેઓ સૌ પ્રથમ UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) ને મળ્યા હતા. ત્યારે તેમને UAE સરકાર દ્વારા તેમના આગમન બદલ ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour) પણ આપવામાં આવ્યું હતું.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) UAE પહોંચીને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan)  સાથે બેઠક યોજી હતી. આ બેઠકના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો UAE સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ભારત અને UAE ના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

Advertisement

UAE ના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો આભાર માનું છું. જ્યારે પણ હું તમને મળવા અહીં આવું છું, ત્યારે મને હંમેશા લાગે છે કે હું મારા પરિવારને મળવા આવ્યો છું. આપણે કુલ 5 વખત મળ્યા છીએ. પરંતુ જ્યારે પણ તમને મળું છું. ત્યારે એક નવો અનુભવ થાય છે. દરેક વખતે તમને મળીને એક નવી લાગણી પ્રસરે છે.

Abu Dhabi (UAE) ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની હાજરીમાં ભારત અને UAE વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoUs) ની આપ-લે થઈ હતી.

UAE ના President  સાથેની મુલાકાત દરમિયાન PM Modi એ કહ્યું, "મારું આમંત્રણ સ્વીકારવા અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે મારા ગૃહ રાજ્ય ગુજરાતમાં આવવા બદલ હું તમારો આભાર માનું છું. તમે આ ઇવેન્ટને વિશ્વ સ્તરે નવી ઊંચાઈએ લઈ ગયા છો અને તેની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.

PM Modi અને UAE ના President શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને અબુ ધાબીમાં UPI RuPay કાર્ડ સેવાની રજૂઆત કરી છે.

UAE ના President સાથેની મુલાકાત દરમિયાન PM Modi એ કહ્યું, બંને દેશ માટે ખુશીની વાત એ છે કે આજે આપણે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર સહમત થયા છે. હું માનું છે કે આ G20 માટે મોટા સમાચાર હશે. આ પહેલુંં India અને UAE ના મહત્ત્નપૂર્ણ દિશામાં એક આગાવી ઓળખ છે.

આ પણ વાંચો:  UAE માં ભારે વરસાદ, આવતીકાલે પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન, 35 હજાર લોકો હાજર રહેશે…

Tags :
Advertisement

.

×