Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Oil tanker capsizes: ઓમાનમાં ડૂબી ગયેલા જહાજ દુર્ઘટનામાં 8 ભારતીય સહિત કુલ 9 લોકો મળી આવ્યા

Oil tanker capsizes in Oman: આજરોજ Oman ની નજીક આવેલા દરિયામાં કોમોરોસ ધ્વજવાળું એખ ઓઈલ ટેન્કર જહાજ (oil tanker capsized) મઘદરિયે ડૂબી ગયું હતું. જેના કારણે જહાજ પર હાજર કુલ 16 લોકો લાપતા થયા, હોવાના અહેવાલો સામે આવ્યા હતાં. તો...
oil tanker capsizes  ઓમાનમાં ડૂબી ગયેલા જહાજ દુર્ઘટનામાં 8 ભારતીય સહિત કુલ 9 લોકો મળી આવ્યા

Oil tanker capsizes in Oman: આજરોજ Oman ની નજીક આવેલા દરિયામાં કોમોરોસ ધ્વજવાળું એખ ઓઈલ ટેન્કર જહાજ (oil tanker capsized) મઘદરિયે ડૂબી ગયું હતું. જેના કારણે જહાજ પર હાજર કુલ 16 લોકો લાપતા થયા, હોવાના અહેવાલો સામે આવ્યા હતાં. તો 16 લાપતા લોકો પૈકી 13 નાગરિકો ભારતના હોઈ, તેવું સામે આવ્યું હતું. ત્યારે બચાવ કામગીરી દરમિયાન કુલ 16 પૈકી 9 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

Advertisement

  • Indian નૌકાદળને તમામ સુવિધા પહોંચાડવામાં આવી

  • ઓઈલ ટેન્કર જહાજની લંબાઈ 117 મીટર હતી

  • આ જહાજને 2007 માં બનાવવામાં આવ્યું

જોકે આ તમામ 9 લોકો પૈકી 8 Indian અને 1 શ્રીલંકાનો નાગરિક છે. તો બાકી રહેલા Indian નાગરિકો અને અન્ય લોકો વિશે બચાવકર્મી પાસે કોઈ સચોટ (oil tanker capsized) માહિતી મળી નથી. જોકે ઘટનાસ્થળની નજીક Indian નૌકાદળનું જહાજ SAR બચાવ કામગીરી માટે અભિયાન ચલાવી રહ્યું છે. તો ઓમન તરફથી પણ Indian નૌકાદળને તમામ સુવિધા પહોંચાડવામાં (oil tanker capsized) આવી રહી છે. તો બીજી તરફ આ ઓઈલ ટેન્કરના ચાલક દળ તરીકે 13 Indian અને 1 શ્રીલંકાના નાગરિકને નિયુક્ત કરાયા હતાં.

Advertisement

ઓઈલ ટેન્કર જહાજની લંબાઈ 117 મીટર હતી

તો આ ઓઈલ ટેન્કર જહાજ Oman ના બંદરે જઈ રહ્યું હતું. પરંતુ Oman બંદરની નજીક આવેલા દુકમ બંદર પર આ ઓઈલ ટેન્કર આકસ્મિક સંજોગોમાં (oil tanker capsized) ડૂબી ગયું હતું. જોકે આ ઓઈલ ટેન્કર જહાજની લંબાઈ 117 મીટર હતી અને આ જહાજને 2007 માં બનાવવામાં આવ્યું હતું. તો આ પ્રકારના નાના જહાજોને આવી રીતે નાના માલસામાનની હેરાફેરી (oil tanker capsized) માટે બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: ​​Oman : સમુદ્રમાં ઓઇલ ટેન્કર જહાજ ડૂબી ગયું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર લાપતા

Advertisement

Tags :
Advertisement

.