Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral Video: અમદાવાદમાં સ્પામાં દારૂના નશામાં ધુત યુવતીઓએ જમાલકુડુ પર કર્યો ડાન્સ, જુઓ video

Viral Video: ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. દારૂબંધી માટે જાણીતા ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કોઈ પણ પ્રસંગે લોકો દારૂની મહેફિલ (LIQUOR PARTY)માણતા જોવા મળે છે, તેમાં...
viral video  અમદાવાદમાં સ્પામાં દારૂના નશામાં ધુત યુવતીઓએ જમાલકુડુ પર કર્યો ડાન્સ  જુઓ video
Advertisement

Viral Video: ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. દારૂબંધી માટે જાણીતા ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કોઈ પણ પ્રસંગે લોકો દારૂની મહેફિલ (LIQUOR PARTY)માણતા જોવા મળે છે, તેમાં છોકરાઓ ઠીક છોકરીઓ પણ દારૂ ઢીંચીને ડાન્સ કરતી જોવા મળે છે. જેમ કે અમદાવાદ (AHMEDABAD)ના પૂર્વ વિસ્તારમાં આવેલા એક સ્પામાં દારૂની મહેફીલ માણતી યુવતીઓનો વીડિયો વાયરલ (Viral Video)થયો છે.

Advertisement

Advertisement

સ્પા  યુવક-યુવતીઓની દારૂની મહેફીલ

અમદાવાદ (AHMEDABAD) ના પૂર્વ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સ્પાની અંદર સ્પા ગર્લ બર્થ ડે પાર્ટી (Birthday parties) મનાવી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. તેની સાથે બીજી યુવતીઓ પણ છે અને બર્થ ડે કેકની સાથે દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલકુડુ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Advertisement

યુવતીઓ દારૂનો ગ્લાસ માથા પર મૂકી ઝૂમી

બર્થ ડે પાર્ટીનો આ વીડિયો નરોડા વિસ્તારનો હોવાનો હોવાનું જાણવા મળ્યું છે, પાર્ટીની તસવીરો અને વીડિયો વાયરલ(Viral Video) થયા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. આ મામલે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો પોલીસ દ્વારા આ મામલે બે જણની અટકાયત કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ  પણ  વાંચો - Vadali blast : વડાલી બ્લાસ્ટ કેસમાં પાર્સલ આપનારા સુધી પહોંચી પોલીસ

આ  પણ  વાંચો - HIMATNAGAR : ડબલ મર્ડર કેસનો ભેદ આખરે ઉકેલાયો, ઘરના જ નીકળ્યા ભેદી..

આ  પણ  વાંચો - નગરપાલિકાએ ભરૂચમાં 11 ATM મશીન મુકાવી કર્યું લાખો રૂપિયાનું આંધણ

Tags :
Advertisement

.

×