Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન હબ બિલ્ડીગમાં રાત્રે આગનો બનાવ, ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી.. સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન બિઝનેસ હબ નામની બિલ્ડીંગમાં આ આગ લાગી હતી.. બિલ્ડીંગની ઇલેકટ્રિક ડકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.. આગને પગલે ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. બે લોકો...
અમદાવાદ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન હબ બિલ્ડીગમાં રાત્રે આગનો બનાવ   ગણતરીની મિનિટોમાં આગ કાબુમાં

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી.. સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન બિઝનેસ હબ નામની બિલ્ડીંગમાં આ આગ લાગી હતી.. બિલ્ડીંગની ઇલેકટ્રિક ડકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.. આગને પગલે ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી. બે લોકો બિલ્ડીંગમાં ફસાયા હતા. જો કે બન્નેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી..અને ગણતરીની મિનિટોમાં આગને કાબુમાં લઇ લીધી હતી..

Advertisement

Advertisement
Tags :
Advertisement

.