Soni Razdan And Drugs: અભિનેત્રી આલિયા ભટ્ટની મા સાથે ડ્રગ્સના સકંજામાં આવતા હેમખેમ બચી
Soni Razdan And Drugs: અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ના પરિવાર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ અંગે સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જોકે આ પોસ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ની મા સોની રાઝદાન (Soni Razdan) એ કરી હતી. આ પોસ્ટમાં ડ્રગ્સ (Drugs) ને લઈને વાત કરવામાં આવી હતી.
આલિયા ભટ્ટની મા સાથે બની ચોંકાવનાર ઘટના
તેણીને આવ્યો ડ્રગ્સ સપ્લાયરનો કોલ
કોલ કરનાર મોટી રકમ પડાવવા માંગતો હતો
એક અહેવાલ અનુસાર અને Social Media પર કરેલી પોસ્ટ અનુસાર અભિનેત્રી Alia Bhatt ની મા Soni Razdan એ એક Social Media પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેઓ Drugs ના કેસનો શિકાર થતા હેમખેમ રીતે બચી ગયા. Soni Razdan સાથે એક છેતરપિંડીની ઘટના બની હતી. આપણી આસપાસ એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અને એક વ્યક્તિએ દિલ્હી કસ્ટમ ઓફિસમાંથી ફોન કર્યો હતો.
આ પણ વાંચો: Tanvi Aazmi -“મારા લગ્નને કારણે આખું મુંબઈ ભડકી ઉઠ્યું હતું’
કોલ કરનાર મોટી રકમ પડાવવા માંગતો હતો
View this post on Instagram
તો Soni Razdan ને વધુમાં જણાવ્યું કે, ફોન પણ મને જણાવવામાં આવ્યું કે તેમણે Drugs નો ઓર્ડર કર્યો છે. તે ઉપરાંત દિલ્હી પોલીસ સાથે પણ સંબંધ ધરાવે છે. ત્યારે બાદ Soni Razdan મારી પાસે મારા આધાર કાર્ડનો નંબર માગ્યો હતો. ત્યારે મને લાગ્યું જે રીતે મારી આ પ્રકારનો કોલ આવ્યો છે. તે રીતે અન્ય વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારના કોલ આવ્યા હશે અને આવતા હશે. આ પ્રકારના લોકો સામાન્ય વ્યક્તિઓ સાથે મોટી રકમા આવી રીતે પડાવતા હોય છે.
આ પણ વાંચો: SAMANDAR REVIEW : ગુજરાતી સિનેમાના વહેણને બદલતી વટ, વચન અને વેરની મજબૂત વાર્તા એટલે ‘સમંદર’
આવા કોલની જાણ તુરંત પોલીને કરવી જોઈએ
Soni Razdan ને વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે કોલ પર મારો આધાર નંબર માંગ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું થોડા સમય પછી વિગતો આપીશ અને ફોન કટ કરી દીધો. આ પછી ફરી મેં આ નંબર પરથી આવતા એક પણ કોલ રિસીવ કર્યા ન હતા. ત્યારે આ અનુભવ મારા માટે ઘણો ડરાવી નાખે તેવો હતો. ત્યારે હું અન્ય લોકોને એ જ કહીશ કે જો તમારી પાસે આવો કોલ આવે તો ફોન કટ કરીને આ નંબરની જાણ પોલીસને કરવી જોઈએ.
આ પણ વાંચો: 25 દિવસ બાદ આખરે ઘરે પરત ફર્યા સોઢી, કહ્યું – ‘દુનિયાદારીથી ભરાઈ ગયું હતું મન’