Anant-Radhika Garba Night: Kinjal Dave ના કંઠેથી નીકળેલા સુરના તાલે અંબાણી પરિવાર ગરબે ઝૂમ્યો
Anant-Radhika Garba Night: હાલ, દેશના સૌથી ધનિક અને વિશ્વ સ્તરે સૌથી ધનિકોની યાદીમાં પોતાનું રોશન કરેલા મુકેશ અંબાણીના ઘરમાં લગ્નનો પ્રસંગ આવ્યો છે. તો આગામી 12 જુલાઈના રોજ Anant Ambani-Radhika Merchant ના લગ્ન થવાના છે. તો 13 જુલાઈના રોજ આર્શિવાદ અને 14 જુલાઈના રોજ રિશેપ્શન રાખવામાં આવ્યું છે. જોકે Anant Ambani-Radhika Merchant ના લગ્ન પહેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લોકપ્રિય ગાયક Kinjal Dave એ આમંત્રણ આપવામાં આવ્યું
Kinjal Dave એના સુરના તાલે મહેમાનો પણ ઝુમી ઉઢ્યા
Garba Nights નું આયોજન મુંબઈમાં કર્યું હતું
ત્યારે ગઈકાલ રાત્રે મુંબઈમાં Garba Nights નું આયોજન કર્યું હતું. તો Anant Ambani Radhika Merchant ની Garba Nights ને ચાર ચાંદ લગાવવા માટે ગુજરાતની લોકપ્રિય ગાયક Kinjal Dave એ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે Kinjal Dave એએ તેના મધુર કંઠથી Anant Ambani Radhika Merchant ની Garba Nights માં આવેલા લોકોને થનગનાટના તાલે રમાડ્યા હતાં. તો Kinjal Dave ના કંઠેથી નીકળેલા સુરના તાલે વિદેશી મહેમાનો પણ ઝુમી ઉઢ્યા હતાં.
View this post on Instagram
મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે એક તસવીર શેર કરી
તો Anant Ambani Radhika Merchant ની Garba Nights માં અનેક Bollywood સિતારાઓએ પણ હાજરી આપી હતી. Anant Ambani Radhika Merchant ની Garba Nights નું આયોજન મુકેશ અંબાણીના Jio Convention Center ખાતે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત Anant Ambani Radhika Merchant ની Garba Nights ની અનેક તસવીરો અને વિડીયો Kinjal Dave એએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. Kinjal Dave એએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે એક તસવીર શેર કરી છે.
આ પણ વાંચો: Jaanam Song: ફિલ્મ Bad Newz ના નવા ગીતમાં Tripti Dimri-Vicky Kaushal નો Bold Look