Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elon Musk Son Death: એલન મસ્કે તેમના દીકરા Xavier ને કેમ મૃતક જાહેર કર્યો?

Elon Musk Son Death: Tesla ના માલિક અને X ના CEO Elon Musk એ પોતાના દીકરાને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જોકે આ ઘટનાની માહિતી તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આપી છે. તેમાં Elon Musk એ જણાવ્યું છે કે, તેમના...
elon musk son death  એલન મસ્કે તેમના દીકરા xavier ને કેમ મૃતક જાહેર કર્યો

Elon Musk Son Death: Tesla ના માલિક અને X ના CEO Elon Musk એ પોતાના દીકરાને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જોકે આ ઘટનાની માહિતી તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આપી છે. તેમાં Elon Musk એ જણાવ્યું છે કે, તેમના દીકરાનું મૃત્યુ થયું છે. Elon Musk ના દીકરાને કોઈ વ્યક્તિએ નહીં, પરંતુ Woke Mind Virus એ માર્યો છે. Elon Musk એ ખુલાસો કર્યો છે કે, તેમના દીકરામાં Woke Mind Virus ના લક્ષણો જોવા મળ્યા હતાં. જેના કારણે તેમના દીકરાની મોત થઈ હતી.

Advertisement

  • Xavier એ આત્મહત્યા કરી હતી

  • Xavier થી બદલીને Vivan Musk કરી નાખ્યું

  • Woke Mind Virus નો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી

ત્યારે Elon Musk એ જોર્ડન પીટરસન નામના વ્યક્તિ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, Woke Mind Virus ને કારણે તેમના દીકરાને યૌન અવરોકની દવાઓ લેવા પર મજબૂર કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટના કોરોના પહેલાની છે. તો અંતે Woke Mind Virus ના કારણે Xavier એ આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો હતો. ત્યારે કોરોનાના સમયગાળા દરમિયાન Xavier એ આત્મહત્યા કરી હતી. ત્યારે યૌન અવરોકની દવાઓના કારણે Xavier નું મોત થયું હતું. ત્યારે Elon Musk એ Woke Mind Virus નો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

Advertisement

Xavier થી બદલીને Vivan Musk કરી નાખ્યું

તો Woke Mind Virus ના કારણે થયેલા મોતને Elon Musk એ Deadnaming તરીકે સંબોધે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેને, Xender Change કરાવવાને કારણે તેમના પુત્ર Xavier મરી ગયો છે. જે આજે યુવતી બનીને આપણી વચ્ચે જિંદગી જીવી રહ્યો છે. તો Elon Musk એ આ વાતની પુષ્ટિ ત્યારે કરી છે, જ્યારે તબીબએ Gender Change Procedure ને લઈને વાત કરવામાં આવી હતી. ત્યારે જુન 2022 બાદ Gender Change Procedure ના કારણે Elon Musk ના દીકરાએ પોતાનાનું નામ Xavier થી બદલીને Vivan Musk કરી નાખ્યું છે.

આ પણ વાંચો: PLAY STORE માંથી હવે FAKE અને બિનજરૂરી APPS થશે દૂર

Advertisement

Tags :
Advertisement

.