Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TODAY RASHI: આ રાશિના જાતકોને આજે તમારી ચિંતાઓનો અંત આવશે

આજનું પંચાંગ તારીખ :૧૦ એપ્રિલ ૨૦૨૪, બુધવાર તિથિ : ચૈત્ર શુદ બીજ નક્ષત્ર : ભરણી યોગ : વિષ્કુમ્ભ કરણ : બાલવ, ૦૬:૫૮, તૈતિલ રાશિ : મેષ ( અ,લ,ઇ) સૂ.ઉ: ૦૬:૨૪ સૂ.અ: ૧૮:૫૪ દિન વિશેષ રાહુકાળ : ૧૨:૪૧ થી ૧૪:૧૫ સુધી...
today rashi  આ રાશિના જાતકોને આજે તમારી ચિંતાઓનો અંત આવશે

આજનું પંચાંગ
તારીખ :૧૦ એપ્રિલ ૨૦૨૪, બુધવાર
તિથિ : ચૈત્ર શુદ બીજ
નક્ષત્ર : ભરણી
યોગ : વિષ્કુમ્ભ
કરણ : બાલવ, ૦૬:૫૮, તૈતિલ
રાશિ : મેષ ( અ,લ,ઇ)
સૂ.ઉ: ૦૬:૨૪
સૂ.અ: ૧૮:૫૪

Advertisement

દિન વિશેષ
રાહુકાળ : ૧૨:૪૧ થી ૧૪:૧૫ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૪૭ થિ ૧૫:૩૭
ચંદ્ર દર્શનદર્શન ૧૯ થી ૨૦:૫૨

મેષ (અ,લ,ઈ)
શેરબજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે
અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં
આજે તમારી ચિંતાઓનો અંત આવશે
પાડોશી સાથે વાદવિવાદ જેવી સ્થિતિ બની શકે છે
ઉપાય : આજે ભગવાન રામ ની પૂજા કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ શ્રીરામભદ્રાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
જમીન મકાન વાહન ખરીદ વેચાણમાં સાવચેત રહો
આજે ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવા
પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થશે
ઉપાય : હનુમાન ચાલિસા નો પાઠ કરવો
શુભરંગ : આશમાની
શુભમંત્ર : ૐ હં પવન નંદનાય હુમ ફટ્ ||

મિથુન (ક,છ,ઘ)
આજે તમને પ્રિયવ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
આજે ગરમિ થી સાચવવુ
ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવચેત રહો
આજે તમને માનસિક અશાંતિ મળે
ઉપાય : આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા
શુભરંગ : ફિરોઝા
શુભમંત્ર : ૐ નમો ભગવતે આંજનેયાય મહબલાય સ્વાહા ||

Advertisement

કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
વિદ્યાભ્યાસ સાથે જોડાયેલાઓને લાભ થશે
આજે પરિવારમાં ચાલતા વિવાદનો અંત આવશે
ઉપાય : મગ નુ સેવન કરવુ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ રાઘવેંદ્રાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
અંગત વ્યવસાયના ક્ષેત્રમાં સમાન નફો મળવાની તકો રહેશે.
નવો વ્યવસાય શરૂ કરવાની યોજનામાં તમને સ્નેહિ જનોનો સહયોગ મળશે.
બેરોજગારોને રોજગાર મળશે.
ઉપાય : રામજી મંદિરે દર્શન કરવા
શુભરંગ : કથ્થાઇ
શુભમંત્ર : ૐ રૂદ્રાત્મકાય હું ફટ્ ||

કન્યા (પ,ઠ,ણ)
નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે
આવકમાં વધારો થવાની સંભાવના રહે
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ કરી શકશો
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે છે
ઉપાય : આજે લીલા નાર્યલનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ નમો હનુમતે અવેશાય અવેશાય સ્વાહા.||

તુલા (ર,ત)
તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણ મા પ્રગતિ માટે સમય સારો છે
આજે તમારા પ્રિયજનો પ્રેમભાવ સારો રહે
કોઈને તમારી વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક આપશો નહિ
ઉપાય : આજે શાલિગ્રામ ભગવાનની તુલસિ દલ થી પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ રામદૂતાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
કામ અને વેપાર સ્પર્ધાનો અભાવ રહેશે
આજે જુના વિવાદોનો અંત આવી શકે છે
વેપારમાં સુસંગતતા રહેશે
માઈગ્રેનની તકલીફ રહ્યા કરે
ઉપાય : આજે પીળા ફળ નું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રી રામાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
તમારી મનની શક્તિને મજબૂત બનાવો
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે
ઉપાય : આજે જરૂરિયાત વાળાને અન્નદાન કરવુ
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ જાનકિવલ્લભાય નમઃ ||

મકર (ખ,જ)
તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય : આજે હનુમાનજી ને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ આંજનેયાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો છે
પરિવાર સાથે ફરવા જવાનો મોકો મળી શકે છે
તમામ કામ મા સફળતા મળશે
ઉપાય : બજરંગ બાણ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ નરશાર્દૂલાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે છે
તમારું દરેક કામ સમજદારીથી કરવુ
તમારી વિદેશ પ્રવાસ પર જવાની ઇચ્છા પુર્ણ થઇ શકે છે.
ઉપાય : આજે અન્નનુ દાન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીસિતાપતયે નમઃ ||

આ પણ  વાંચો - Ayodhya રામનવમી-કઈ રીતે રામલલાના ભાલે સૂર્યકિરણ તિલક થશે ?

આ પણ  વાંચો - Indoreનું અનોખું ગણેશ મંદિર-ભક્તો દાદા સાથે મોબાઈલ પર વાત કરે છે.

આ પણ  વાંચો - Sabarkantha : ગઢોડા ગામે ચૈત્રી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી

Tags :
Advertisement

.