Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI : આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં હાનિ થવાની સંભાવના

પંચાંગ તારીખ: 03 માર્ચ 2024, રવિવાર તિથિ: મહા વદ સાતમ નક્ષત્ર: અનુરાધા યોગ: હર્ષણ કરણ: બાલવ રાશિ: વૃશ્ચિક (ન,ય) દિન વિશેષ: અભિજીત: 12:28 થી 13:15 સુધી વિજય મુહુર્ત: 14:49 થી 15:35 સુધી રાહુકાળ: 17:15 થી 18:43 સુધી મેષ (અ,લ,ઈ) આજે સુખ...
rashi   આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં હાનિ થવાની સંભાવના

પંચાંગ
તારીખ: 03 માર્ચ 2024, રવિવાર
તિથિ: મહા વદ સાતમ
નક્ષત્ર: અનુરાધા
યોગ: હર્ષણ
કરણ: બાલવ
રાશિ: વૃશ્ચિક (ન,ય)

Advertisement

દિન વિશેષ:
અભિજીત: 12:28 થી 13:15 સુધી
વિજય મુહુર્ત: 14:49 થી 15:35 સુધી
રાહુકાળ: 17:15 થી 18:43 સુધી

મેષ (અ,લ,ઈ)
આજે સુખ સુવિધાના સાધનમાં વધારો થાય
આજે બીમારીમાંથી મુક્તિ મળે
ઘરે ધાર્મિક આયોજનોની સંભાવના
ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ મળે
ઉપાય: ગાયોને ઘાસ પધરાવવું આપના માટે લાભકારક રહે
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ અરુણાય નમઃ ।।

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે કૌટુંબીક ક્લેશનું નિવારણ આવે
બાળકોને અભ્યાસમાં રૂચિ વધશે
નેત્ર પીડા સંભવી શકે છે
માનસિક તણાવ દૂર થાય
ઉપાય: આજે સિધાનું દાન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ વાસુદેવાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
આજે આકસ્મિક ધન લાભ થવાની સંભાવના છે
શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય
આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું કારણ બને
ખોટા વ્યક્તિઓનો અને વિચારોનો સંઘ ત્યાગવો
ઉપાય: આજે સિધાનું દાન કરવું
શુભરંગ: લીંબુ પીળો
શુભમંત્ર: ૐ કાંતિદાય નમઃ ।।

Advertisement

કર્ક (ડ,હ)
આજે ચિત્તમાં ચંચળતા રહે
આજે છાતીમાં બળતરા પિત્ત વિકાર થાય
સ્વજનો સાથે વાદવિવાદથી બચવું
આજે પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થવાની સંભાવના
ઉપાય: સાકરવાળી ખીરનું સેવન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ  હરિદશ્વાય નમઃ ।।

સિંહ (મ,ટ)
આજે વ્યાપારમાં હાનિ થવાની સંભાવના છે
યાત્રામાં તકલીફો આવી શકે છે
મનોકામના પૂર્ણ થવામાં વિઘ્નો આવે
ઉદર વિકારની સંભાવનાઓ છે
ઉપાય: ઘઉંનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ મર્તણ્ડાય નમ: ।।

કન્યા (પ,ઠ,ણ)
આજે નવા વ્યાપારિક આયોજનો થાય
કાર્યમાં સફળતા મળે
સ્ત્રીનો સહકાર અને પ્રેમ મળે
સ્ત્રી મિત્રોની સાથે હળવાશ અનુભવો
ઉપાય: શ્રીફળનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ પરેશાય નમઃ ।।

તુલા (ર,ત)
આજે સાવધાનીપૂર્વક કામ-કાજ કરવા
આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ મળે
આજે કોઇ પણ કાર્યમાં ઉતાવળ ન દાખવવી
આજે વિરોધીઓ સામે વિજય થાય
ઉપાય: ચોખાનું દાન કરવું
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: રવયે નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આજે આળશ છોડી કામમાં લાગવું
ભાગીદારીના વ્યવસાયમાં લાભ થાય
આજે આરોગ્ય નબળું રહે
મિઠાનો ઉપયોગ ઓછો કરવો
ઉપાય: તુલસીને દિવો કરવો
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ નારાયણાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કામકાજમાં વ્યસ્તતા રહે
પ્રેમ પ્રસંગોમાં સફળતા મળે
ઘરે મહેમાનનું આગમન થાય
વાહન સુખ મળે
ઉપાય: આજે દેવ દર્શન કરવા
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ભાસ્કરાય નમઃ ।।

મકર (ખ,જ)
તમારા કામ સરળતાથી સધાય
જીવનસાથી સાથે હળવાશ અનુભવો
નાની યાત્રા-પ્રવાસ થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવું
ઉપાય: હનુમાનજીને મિષ્ઠાન્ન ધરાવવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ જયાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
સુખાકારીમાં વધારો થાય
માન-સન્માનની પ્રાપ્તિ થાય
મિત્રવર્ગની મુલાકાત થાય
પરિવારનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય: મીઠાઈનું વિતરણ કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ ગુણાત્મને નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
ભાગ્યોદયકારક દિન સાબિત થાય
વ્યાપારમાં હાનિથી બચવા ઉતાવળા નિર્ણયોથી બચવું
આજે આકસ્મિક ધન લાભ થઇ શકે
સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય: આજે દેવીકવચનો પાઠ કરવો
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ દશદિક્સંપ્રકાશાય નમઃ ।।

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે માનસિક તણાવ દૂર થશે

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે સમજદારીથી આગળ વધવું

આ પણ  વાંચો - આ રાશિના જાતકોને વેપારમાં ધન લાભ થવાની સંભાવના રહેશે

Tags :
Advertisement

.