RASHI : આ રાશિના જાતકોને આજે આર્થિક સ્થિતિમાં થશે સુધારો
આજનું પંચાંગ
તારીખ: 09 મે 2024, ગુરુવાર
તિથિ: વૈશાખ સુદ એકમ, 06:21થી બીજ
નક્ષત્ર: કૃતિકા
યોગ: શોભન
કરણ: બાલવ
રાશિ: મેષ વૃષભ (બ, વ, ઉ)
દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
રાહુ કાળ: 14:14 થી 15:53 સુધી
વૈશાખ માસ પ્રારંભ, બીજનો ક્ષય
મેષ (અ,લ,ઈ)
વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના સંયોગ
અગાઉથી આયોજીત કાર્યોમાં સફળતાના યોગ
આર્થિક સ્થિતિમાં સુધારાની શક્યતા
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધે
ઉપાય : ભગવાન રામની પૂજા કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીરામભદ્રાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા
જમીન, મકાન, વાહન લે-વેચમાં સાવધાની રાખવી
ઉતાવળે કોઈ પણ નિર્ણય નહીં લેવા
પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થાય
ઉપાય : હનુમાન ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ હં પવન નંદનાય હુમ ફટ્ ||
મિથુન (ક,છ,ઘ)
પ્રિયવ્યક્તિ તરફથી સારા સમાચારના અણસાર
કોઈ ગંભીર રોગની પકડમાં આવવાની શંકા
ઘનિષ્ઠ સંબંધોમાં મતભેદની સંભાવના
માનસિક શાંતિ મળે
ઉપાય : સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ : ફિરોઝી
શુભમંત્ર : ૐ નમો ભગવતે રામચંદ્રાય ||
કર્ક (ડ,હ)
કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થાય
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે
વિદ્યાભ્યાસમાં સફળતા મળે
પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય : હનુમાનજીના દર્શન કરવા
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ રાઘવેંદ્રાય નમઃ ||
સિંહ (મ,ટ)
વ્યવસાયમાં પ્રગતિ, ધન લાભના યોગ
અંગત વ્યવસાય ક્ષેત્રે નફો મળવાની તક
નવો વ્યવસાય શરૂ કરવામાં સ્નેહીજનોનો સહયોગ મળે
બેરોજગારોને રોજગારના અવસર મળે
ઉપાય : રામજી મંદિરે દર્શન કરવા
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ રૂદ્રાત્મકાય હું ફટ્ ||
કન્યા (પ,ઠ,ણ)
નોકરી ક્ષેત્રે પ્રગતિના યોગ
આવકમાં વધારો થવાની સંભાવના
સંતાન સંબંધી મોટું કાર્ય પૂર્ણ થઇ શકે
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે
ઉપાય : લીલા નારિયેલનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા||
તુલા (ર,ત)
નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણમાં પ્રગતિ માટે સમય સારો
પ્રિયજનો પ્રેમભાવ સારો રહે
કોઈને આંગળી ચીંધવાની તક ન આપવી
ઉપાય : શાલિગ્રામ ભગવાનની તુલસિદલથી પૂજા કરવી
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ રામદૂતાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
કામ અને વેપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે
જુના વિવાદોનો અંત આવી શકે
વેપારમાં સુસંગતતા રહેશે
માઈગ્રેનની તકલીફ રહે
ઉપાય : પીળા ફળનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રી રામાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ ફાયદાકારક રહેશે
મનની શક્તિને મજબૂત બનાવવી
ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવું
ખાવા પીવામાં ધ્યાન રાખવાની જરૂર
ઉપાય : જરૂરિયાતમંદને અન્નદાન કરવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ જાનકીવલ્લભાય નમઃ ||
મકર (ખ,જ)
અટકેલા કાર્યો પૂરા થઈ શકે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેશે
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે
ઉપાય : હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ આંજનેયાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
ધનખર્ચ થવાની સંભાવના
રાજનેતાઓ માટે સમય સારો
પરિવાર સાથે ફરવા જવાની તક મળે
તમામ કામમાં સફળતા મળવાના યોગ
ઉપાય : બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ નરશાર્દૂલાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં લાભના સંયોગ
તમારું દરેક કામ સમજદારીથી કરવું
વિદેશ પ્રવાસની ઇચ્છા પુર્ણ થઇ શકે
ઉપાય : અન્નનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીસીતાપતયે નમઃ ||
આ પણ વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે માન સમ્માન મા વધારો થાય
આ પણ વાંચો - RASHI :આ રાશિના જાતકોને આજનો દિવસ સામાન્ય રહેશે
આ પણ વાંચો - RASHI :આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં સાવધની રાખવી