Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI: આ રાશિના જાતકોને આજે કાર્યમાં સફળતા મળે

પંચાંગ: તારીખ: 09 જૂલાઇ 2024, મંગળવાર તિથિ: અષાઢ સુદ ત્રીજ, 06:10 બાદ ચોથ નક્ષત્ર: આશ્લેષા, 07:10 બાદ મઘા યોગ: સિદ્ધ કરણ: વણિજ રાશિ: કર્ક (ડ, હ) , 07:51 બાદ સિંહ (મ, ટ) દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી...
rashi  આ રાશિના જાતકોને આજે કાર્યમાં સફળતા મળે

પંચાંગ:
તારીખ: 09 જૂલાઇ 2024, મંગળવાર
તિથિ: અષાઢ સુદ ત્રીજ, 06:10 બાદ ચોથ
નક્ષત્ર: આશ્લેષા, 07:10 બાદ મઘા
યોગ: સિદ્ધ
કરણ: વણિજ
રાશિ: કર્ક (ડ, હ) , 07:51 બાદ સિંહ (મ, ટ)

Advertisement

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:53 સુધી
રાહુકાળઃ 16:07 થી 17:48 સુધી

મેષ(અ,લ,ઈ)
સુખ સુવિધામાં વધરો થાય
રોગમુક્તિ મળે
પરિવારમાં ધાર્મિક આયોજનો સંભવે
ઉત્તમ, સ્વાદિષ્ટ ભોજનનો લાભ મળે
ઉપાય: ગાયોને ઘાસ પધરાવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ અંગારકાય નમ:||

Advertisement

વૃષભ(બ,વ,ઉ)
કૌટુંબિક ક્લેશથી બચવું
બાળકોને અભ્યાસમાં અરૂચિ થાય
નેત્રપીડાની સંભાવના
માનસિક તાણનો અનુભવ થાય
ઉપાય: અન્નનું દાન કરવું
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ હં હનુમતે નમઃ||

મિથુન(ક,છ,ઘ)
અકસ્માત થવાની સંભાવના
શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય
મનગમતા વ્યક્તિની મુલાકાતથી આનંદ થાય
ખોટા વ્યક્તિઓનો, વિચારોનો સંગ છોડવો
ઉપાય: સિધાનું દાન કરવું
શુભરંગ: લિંબુ પીળો
શુભમંત્ર: ૐ ગં ગણ્પતયે નમઃ||

Advertisement

કર્ક(ડ,હ)
ચિત્તમાં ચંચળતા રહે
છાતીમાં બળતરા પિત્ત વિકારની તકલીફ
સ્વજનો સાથે વાદવિવાદથી બચવું
પતિ-પત્ની વચ્ચે મનમોટાવની સંભાવના
ઉપાય: સાકર વાળી ખીરનું સેવન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ચન્દ્રમૌલેશ્વરાય નમઃ||

સિંહ(મ,ટ)
વેપારમાં હાનિના યોગ
કષ્ટકારક યાત્રા રહે
મનોકામના પુર્ણ થવામાં વિઘ્નો નડે
ઉદર વિકારની સંભાવનાઓ
ઉપાય: ઘંઊનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હુમ ફટ્||

કન્યા(પ,ઠ,ણ)
વેપાર માટે આયોજનો થાય
કાર્યમાં સફળતા મળે
સ્ત્રીનો સહકાર અને પ્રેમ મળે
સ્ત્રી મિત્રોની સાથે હળવાશ અનુભવાય
ઉપાય: શ્રીફળનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ દ્રામ્ દત્તાત્રેયાય નમઃ||

તુલા(ર,ત)
સાવધાનીથી કામકાજ કરવા
ખર્ચ થવા છતાં આનંદની અનુભૂતિ મળે
કોઇપણ કાર્યમાં ઉતાવળ નહીં કરવી
વિરોધીઓ સામે વિજય મળે
ઉપાય: ચોખાનું દાન કરવું
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ||

વૃશ્ચિક(ન,ય)
આળસ છોડી કામમાં લાગવું
ભાગીદારીના વ્યવસાયમાં લાભ થાય
સામાન્ય આરોગ્ય નબળું રહે
મીઠાનો ઉપયોગ ઓછો કરવો
ઉપાય: તુલસીના ક્યારે દીવો કરવો
શુભરંગ: પર્પલ
શુભમંત્ર: ૐ વામનાય નમઃ||

ધન(ભ,ધ,ફ,ઢ)
કામકાજમાં વ્યસ્તતા રહે
પ્રેમપ્રસંગોમાં સફળતા મળે
ઘરે મહેમાનનું આગમન થાય
વાહન સુખ મળે
ઉપાય: દેવ દર્શન કરવા
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ ગૌર્યૈ નમઃ||

મકર(ખ,જ)
કામ સરળતાથી સધાય
જીવનસાથી સાથે હળવાશ અનુભવાય
નાની યાત્રા પ્રવાસના યોગ
આરોગ્ય બાબતે સાવધાન રહેવું
ઉપાય: હનુમાનજીને મિષ્ટાન્ન ધરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ હરિ મર્કટ મર્કટાય નમઃ||

કુંભ(ગ,શ,સ,ષ)
સુખાકારીમાં વધારો જણાય
માન-સન્માનની પ્રાપ્તિ થાય
મિત્રવર્ગની મુલાકાતના સંયોગ
પરિવારનો સાથ સહકાર મળી રહે
ઉપાય: ગરીબોને મિઠાઇનું વિતરણ કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ નમો નારાયણાય||

મીન(દ,ચ,ઝ,થ)
ભાગ્યોદય કારક દિવસ રહે
વેપારમાં હાનિથી બચવા ઉતાવળા નિર્ણય ન કરવા
ધનલાભના યોગ
સંતાન પ્રત્યે ગર્વ અનુભાવાય
ઉપાય: દેવીકવચનો પાઠ કરવો
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ ગુરવે નમ:||

આ પણ  વાંચો - 3 ગ્રહોના મહાગોચરથી બદલાઈ જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત!

આ પણ  વાંચો - Shravan 2024 : પવિત્ર શ્રાવણ માસમાં સ્વપ્નમાં ભગવાન શિવ દેખાય તો સમજી જવું કે..

આ પણ  વાંચો - Hey Jagannath-રથયાત્રા નિમિત્તે એક પ્રાર્થના

Tags :
Advertisement

.