Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI : આ રાશિના જાતકોને આજે સમજદારીથી આગળ વધવું

આજનું પંચાંગ તારીખ: 01 મે 2024, બુધવાર તિથિ: ચૈત્ર વદ આઠમ નક્ષત્ર: શ્રવણ યોગ: શુભ કરણ: બાલવ રાશિ: મકર (ખ,જ) સૂર્યોદય: 06:10 સૂર્યાસ્ત: 19:01 શુભાશુભ મુહુર્ત રાહુકાળ: 12:37 થી 14:14 સુધી વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી આજે ગુજરાત સ્થાપના...
rashi   આ રાશિના જાતકોને આજે સમજદારીથી આગળ વધવું

આજનું પંચાંગ
તારીખ: 01 મે 2024, બુધવાર
તિથિ: ચૈત્ર વદ આઠમ
નક્ષત્ર: શ્રવણ
યોગ: શુભ
કરણ: બાલવ
રાશિ: મકર (ખ,જ)
સૂર્યોદય: 06:10
સૂર્યાસ્ત: 19:01

Advertisement

શુભાશુભ મુહુર્ત
રાહુકાળ: 12:37 થી 14:14 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
આજે ગુજરાત સ્થાપના દિન
આજે છે કાલાષ્ટમી

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ મિશ્રિત પરિણામ આપશે
પ્રણય સંબંધોમાં આજે ખુશીઓ આવશે
ટીમ વર્ક સાથે કાર્ય સરળતાથી પૂર્ણ થાય
પરિવારના સભ્યની કોઈ વાતથી દુઃખી થશો
ઉપાય: શૃંગારની વસ્તુઓનું દાન કરવું
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।।

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો
ખર્ચની સાથે બચત પર ધ્યાન આપવું પડશે
નોકરી કરતા લોકોના કાર્યોમાં પ્રગતિ જોવા મળે
બાળકો તરફથી સારા સમાચાર સાંભળવા મળે
ઉપાય: લક્ષ્મીજીને ગુલાબનું પુષ્પ અર્પણ કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રીં સૌભાગ્ય લક્ષ્મ્યૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
કાર્યક્ષમતામાં વધારો વ્યવસાયમાં પ્રગતિ કરાવશે
ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે સારું રહેશે
મિત્રોનો સહકાર અને સહયોગ મળશે
આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવું
ઉપાય: ગુલાબ જળનો ઘરમાં છંટકાવ કરવો
શુભરંગ: આછો લીલો
શુભમંત્ર: ૐ શ્રીં ધનલક્ષ્મ્યૈ નમઃ ।।

Advertisement

કર્ક (ડ,હ)
આજે સમજદારીથી આગળ વધવું
વડીલોની વાત પર ધ્યાન આપવું
અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું
કામ અધૂરા રહેવાથી મન પરેશાન રહેશે
ઉપાય: ગોળ અને ચણાનું દાન કરવું
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ શ્રીં ગજલક્ષ્મ્યૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે
તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે
જન કલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે
સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે
ઉપાય: ઘરે કપૂર પ્રજ્વલિત કરવું
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રીં વિષ્ણુવલ્લભાયૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે
નાણાની લેવડ-દેવડમાં આજે સાવધાન રહેવું
તમારી ખોવાયેલી કિંમતી વસ્તુ તમને પાછી મળી શકે છે
તમને પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળશે
ઉપાય: શેરડીના રસથી લક્ષ્મી પૂજન કરવું
શુભરંગ: મોરપીંછ
શુભમંત્ર: ૐ શ્રીં કનકધારાયૈ નમઃ ।।

તુલા (ર,ત)
રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકશો
તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ
કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર
તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે
ઉપાય: કુબેર યંત્રની પૂજા કરવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ યક્ષરાજાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી
આજે લાલચ નુક્સાન કરાવી શકે છે
જીવનસાથી સાથે ખુલ્લા મને વાત કરવી
મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે
ઉપાય: કંકુનું દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ શ્રીં રૂપિણ્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા કાર્યમાં ઝડપ આવશે
વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું પ્રદર્શન રહેશે
તમારા કાર્યો બીજા કોઈ પર ન છોડવા
નોકરિયાત વર્ગને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય
ઉપાય: પંચામૃતનું સેવન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ભયહારીણી શ્રીયૈ નમઃ ।।

મકર (ખ,જ,જ્ઞ)
આજે પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય
કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો
તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો
પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં વિજય મળશે
ઉપાય: લક્ષ્મીનારાયણની પૂજા કરવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ રાજરાજેશ્વર્યૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે
બધાને સાથે રાખવાના પ્રયાસમાં સફળ થશો
આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધશો
મિત્રો સાથેના મનોરંજનમાં સમય પસાર થાય
ઉપાય: આજે વડીલોની સેવા કરવી
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ શ્રીં વિશ્રવાપુત્રાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે
આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું
પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે
વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું જોઈએ
ઉપાય: મંદિરમાં દાન-પૂજા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રીં વિત્તેશ્વરાય નમઃ ।।

આ પણ  વાંચો - આ રાશિના જાતકોને વેપારમાં ધન લાભ થવાની સંભાવના રહેશે

આ પણ  વાંચો - આ રાશિના જાતકોએ આજે નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી

Tags :
Advertisement

.