Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SHARE MARKET : શેરબજારમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર બંધ

SHARE MARKET ; ભારતીય શેરબજાર આજે એટલે કે 2 જુલાઈ મંગળવારે લાલ નિશાને બંધ થયું છે.આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 34.73 પોઈન્ટના ઘટાડા સાથે 79,441 પર બંધ થયો હતો જ્યારે NSEનો નિફ્ટી 25.35 પોઈન્ટના ઘટાડા સાથે 24,116 પર બંધ થયો...
share market   શેરબજારમાં કડાકો  સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર બંધ

SHARE MARKET ; ભારતીય શેરબજાર આજે એટલે કે 2 જુલાઈ મંગળવારે લાલ નિશાને બંધ થયું છે.આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 34.73 પોઈન્ટના ઘટાડા સાથે 79,441 પર બંધ થયો હતો જ્યારે NSEનો નિફ્ટી 25.35 પોઈન્ટના ઘટાડા સાથે 24,116 પર બંધ થયો હતો.

Advertisement

પ્રી-ઓપનિંગ સેશન માર્કેટ

બજારના પ્રી-ઓપનિંગ સેશનમાં ઈતિહાસ રચતા બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સે પ્રથમ વખત 80,000ના આંકડાને સ્પર્શ કર્યો હતો. પ્રી-ઓપનમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે આ આંકડાને સ્પર્શ્યો હતો. જોકે, પ્રી-ઓપન માર્કેટમાં સેન્સેક્સ રાત્રે 9.02 વાગ્યે 80,129ની સપાટીએ પહોંચી ગયો હતો.

Advertisement

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન

BSEનું માર્કેટ કેપ આજે 443.14 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. જો યુએસ ડોલરમાં જોવામાં આવે તો, BSE પર લિસ્ટેડ શેરોની કુલ માર્કેટ કેપ $5.31 ટ્રિલિયન થઈ ગઈ છે.

Advertisement

આ પણ  વાંચો  - Stock Market : શેરબજારમાં ખૂલતાની સાથે તેજી, Sensex 80,000 ને પાર

આ પણ  વાંચો  - CBI એક્શનમાં, વિજય માલ્યા સામે જારી કર્યું Non-Bailable Warrant

આ પણ  વાંચો  - Rule Change : દેશમાં આજથી આ 5 મોટા ફેરફારો લાગુ, દરેકના ખિસ્સાને થશે અસર!

Tags :
Advertisement

.