Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Britain sex fest: બ્રિટનનું એવું ગામ, જ્યા ઉજવવામાં આવે છે Sex festival

Britain sex fest: દુનિયામાં અનેક ખૂણે-ખૂણે વિવિધ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. જેમાં કેટલી પરંપરાઓ આદિ-અનાદિ કાળથી તો કેટલી પરંપરાઓ આધુનિક સમયમાં વિકસાવવામાં આવી છે. તો બીજી તરફ એવા પણ સ્થળ, શહેર અને ગામડાઓ આવેલા છે. જ્યા અનોખી પરંપરાઓનું પાલન...
britain sex fest  બ્રિટનનું એવું ગામ  જ્યા ઉજવવામાં આવે છે sex festival

Britain sex fest: દુનિયામાં અનેક ખૂણે-ખૂણે વિવિધ પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. જેમાં કેટલી પરંપરાઓ આદિ-અનાદિ કાળથી તો કેટલી પરંપરાઓ આધુનિક સમયમાં વિકસાવવામાં આવી છે. તો બીજી તરફ એવા પણ સ્થળ, શહેર અને ગામડાઓ આવેલા છે. જ્યા અનોખી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. ત્યારે વિદેશી શહેર બ્રિટેનમાંથી આવી જ એક જગ્યા મળી આવી છે. તો સ્થળનું નામ એલિંગટન છે. આ એલિંગટન બ્રિટનમાં આવેલું એક ગામ છે.

Advertisement

  • મહિલાઓના વિવિધ અવાજ અને સંગીતને કારણે પરેશાન

  • વધુ વજન ધરાવતા લોકોને આનંદ આપવાનો

  • સ્થાનિક લોકો અને પ્રશાસને સહયોગ આપ્યો

તો બ્રિટેનમાં આવેલા એલિંગટન ગામમાં Sex Fest નું આયોજન કરવામા આવે છે. તો ellington sex fest કુલ 4 દિવસનો હોય છે. જોકે આ ગામને વિશ્વનું સૌથી શાંત ગામ માનવામાં આવે છે. દર વર્ષે હજારો Swingers લોકો Sex Fest માં ભાગ લેવા માટે આવે છે. તો ચાર દિવસ દરમિયાન Play Tent, Hot Tub અને MeMassage જેવી ક્રિયાઓનું આયોજન કરવામાં આવે છે. જોકે આ Sex Fest ને કારણે ગામમાં રહેતા વૃદ્ધો વિવિધ મહિલાઓના વિવિધ અવાજ અને સંગીતને કારણે પરેશાન થઈ ગયા છે.

Advertisement

વધુ વજન ધરાવતા લોકોને આનંદ આપવાનો

ત્યારે આ વખતે Sex Fest માં ભાગ લેવા માટે Kinky Guest એ પ્રતિ વ્યક્તિ 28,663 રૂપિયાની ટિકિટ ખરીદી છે. જોકે ગત વર્ષે 500 થી વધુ Kinky Guest એ Sex Fest માં ભાગ લીધો હતો. બીજી તરફ આ વખતે હજારો Kinky Guest એ આ મેળામાં આવવાના છે. તો આ વખતનું Sex Fest અગાઉના આયોજન કરતા વધુ Bold, Sexy અને Entertaing થવાનું છે. તો આ વખતે Sensual celebration નામના એક ઈવેન્ટનું આયોજન કરાયું છે. આ Sensual celebration નો ધ્યેય હદથી વધુ વજન ધરાવતા લોકોને આકર્ષિત કરીને તેમને આનંદ આપવાનો છે.

સ્થાનિક લોકો અને પ્રશાસને સહયોગ આપ્યો

આ Sex Fest માત્ર Sexuals Events ઉપરાંત વિવિધ નૃત્યો, ગાયન કાર્યક્રમ અને મનોરંજનના કામ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત Naked Attraction-style contests, drag અને burlesque acts સહિત erotic massages વિવિધ શારીરિક ક્રિયાઓનો લોકો આનંદ લઈ શકશે. તો આ વખતનું આયોજન કેરી વોલેનર નામના વ્યક્તિએ કર્યું છે. કેરી વોલેનરે આ વખતે LGBT માટે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. તે ઉપરાંત સ્થાનિક લોકો અને પ્રશાસન દ્વારા પણ આયોજનને સહયોગ આપવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Catalina Gutierrez Murder: માતાની કારમાંથી દીકરીની સળગી ગયેલી લાશ મળી આવી!

Tags :
Advertisement

.