Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Apollo MG1: નાસાએ દુનિયામાં ચિંતા વ્યક્ત કરી, વિશાળ Asteroid ટકરાશે ઘરતી સાથે!

Apollo MG1: America ની અંતરિક્ષ કંપની NASA એ દુનિયા માટે એક એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે.... અંતરિક્ષમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના અંતર્ગત એક Asteroid દુનિયાના કોઈ પણ ખૂણે ભયાવહ રીતે અથડાય શકે છે. જેના કારણે ધરતી...
apollo mg1  નાસાએ દુનિયામાં ચિંતા વ્યક્ત કરી  વિશાળ asteroid ટકરાશે ઘરતી સાથે

Apollo MG1: America ની અંતરિક્ષ કંપની NASA એ દુનિયા માટે એક એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે.... અંતરિક્ષમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેના અંતર્ગત એક Asteroid દુનિયાના કોઈ પણ ખૂણે ભયાવહ રીતે અથડાય શકે છે. જેના કારણે ધરતી પર અફરા-તફરી થઈ શકે છે. આ લધુગ્રહ એક વિશાળ વિમાન જેટલો લાંબો છે, પરંતુ તેનું વજન તેના કરતા ઘણું વધારે છે. ત્યારે અંતરિક્ષમાંથી 220 ફૂટ લાંબો Asteroid 73 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ધરતીની નજીક આવી રહ્યો છે.

Advertisement

  • Asteroid Apollo MG1 ઘરતીની નજીક આવી રહ્યો

  • ઝડપને કારણે તેની દિશામાં ફેરફાર થઈ શકે છે

  • 29 જૂને એક ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થયો

તો NASA એ જણાવ્યા અનુસાર, આ Asteroid Apollo MG1 21 જુલાઈના રોજ પૃથ્વીની ઘરી પર આવી શકે છે. હાલમાં ઘરતીથી આશરે 4.2 મિલિયન કિલોમીટર દૂરથી આ Asteroid Apollo MG1 ઘરતીની નજીક આવી રહ્યો છે. જોકે Asteroidને 1862 માં શોધવામાં આવ્યો હતો. જેનું નામ NASA એ Apollo Spacecraft નામે રાખ્યું હતું. ત્યારે આ Asteroidમાંથી બનેલો Asteroid ઘરતીની નજીક આવી રહ્યો છે. તો જ્યારે Asteroid પૃથ્વીની ઘરી પર આવશે, ત્યારે નક્કી કરવામાં આવશે કે, આ Asteroid આખરે ઘરતીના કયા ખુણા પર જઈને ટકરાવવાનો છે.

Advertisement

ઝડપને કારણે તેની દિશામાં ફેરફાર થઈ શકે છે

જોકે Asteroidની ઘરતી સાથે ટકરાવવાની સંભાવના નહિવત આંકવામાં આવી રહી છે. તેમ NASA ના વૈજ્ઞાનિકો આ Asteroid પર બાજનજર રાખીને બેઠા છે. તો NASA એ ઘરતી પરથી અંતરિક્ષમાંથી આવી રહેલા આ Asteroid પર નજર રડાર સિસ્ટમ અને અંતરિક્ષમાં રાખવામાં આવેલા ઉપકરણોના માધ્યમોથી નજર રખાઈ રહી છે. ત્યારે આ Asteroidની ઝડપને કારણે તેની દિશામાં ફેરફાર થઈ શકે છે.

Advertisement

29 જૂને એક ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થયો

તમને જણાવી દઈએ કે આ પહેલા પૃથ્વીની નજીકથી બીજો એસ્ટરોઇડ 2024 MT1 પસાર થયો હતો. 8 જુલાઈના રોજ, ઉલ્કાપિંડ લગભગ 65 હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીક આવ્યો હતો, પરંતુ અથડાયો નહીં. આ ઉલ્કાપિંડનો વ્યાસ અંદાજે 260 ફૂટ હતો. આ પહેલા 29 જૂને એક ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થયો હતો.

આ પણ વાંચો: Microsoft Windows : મીડિયા, બેકીંગ, શેરબજાર, સુપર માર્કેટ....ઠપ્પ

Tags :
Advertisement

.