આમ તો ખાદ્યપદાર્થોમાં ફળોને સૌથી આરોગ્યપ્રદ ગણવામાં આવે છે

ફળો વિટામિન્સ, મિનરલ્સ અને તમામ પ્રકારના એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત છે

પરંતુ ખોટા સમયે ફળ ખાવાથી શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે

રાત્રે સૂતા પહેલા કેટલાક ફળ ખાવાથી નુકસાન થાય છે 

કેળાને રાત્રે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે અને તમારી ઊંઘમાં પણ ખલેલ પડી શકે છે

આયુર્વેદમાં કહેવાયું છે કે રાત્રે કેળા ખાવાથી ગળાની સમસ્યા થાય છે

સૂતા પહેલા સફરજન ખાઓ તો તેમાં રહેલા એસિડને કારણે તમને એસિડિટીની સમસ્યા થાય છે 

ચીકુ સૂતા પહેલા ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે, જેનાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે

તરબૂચમાં ઘણી બધી કુદરતી ખાંડ હોય છે, જે તમારી બ્લડ સુગરને વધારી શકે છે 

જામફળમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે રાત્રે ખાવાથી પેટની સમસ્યા થાય છે

જો તમે ઊંઘતા પહેલા પાઈનેપલ ખાઓ છો તો તેનાથી હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે 

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home