રવિન્દ્ર જાડેજા બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગમાં પોતાનું 100% આપે છે 

તેણે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ઘણા મહત્વપૂર્ણ અવસર પર શાનદાર ઈનિંગ્સ રમી છે

તે મેચને પોતાના દમ પર ફેરવવાની ક્ષમતા ધરાવે છે

રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમ માટે અત્યાર સુધી 72 ટેસ્ટ મેચમાં કુલ 294 વિકેટ લીધી છે

હવે તે ટેસ્ટ ક્રિકેટમાં નવો ઇતિહાસ બનાવવાથી માત્ર થોડાક જ દૂર છે 

હવે જો તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં 6 વિકેટ લે છે

તો તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂરી કરશે

ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 6 બોલરો 300થી વધુ વિકેટ લઈ ચૂક્યા છે

રવિન્દ્ર જાડેજાએ 2012માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home