NETFLIX ઉપર હાલમાં ઘણી સારી ભારતીય ફિલ્મો આવી છે 


આ ફિલ્મોને લોકો તરફથી પ્રેમ પણ ખૂબ જ મળ્યો છે 

યાદીમાં પ્રથમ વિજય સેતુપતિની ફિલ્મ MAHARAJA આવે છે


આ ફિલ્મ જોયા પછી લોકો તેના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યૂ ફિલ્મ MAHARAJ પણ NETFLIX પર આવેલી છે 

આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે, જેમાં જૂની પરંપરાઓ સાને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે 

શ્રીકાંત બોલાની બાયોપિક SRIKANT પણ NETFLIX ઉપર આવેલી છે 

આ ફિલ્મને CRITICS તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે 

THE GOAT LIFE એક શાનદાર ફિલ્મ છે, જે NETFLIX ઉપર આવી છે 

આ ફિલ્મને IMDB ઉપર 8.2 RATING મળ્યા છે 

LOC પર સૈનિકો કેવી રીતે ઉજવી રહ્યા છે દિવાળી? જુઓ, દેશના રક્ષકોની સુંદર તસવીરો

બ્લૂ કલરની સાડીમાં રકુલપ્રીત સિંહનો ફેસ્ટિવલ લૂક

મહારાષ્ટ્રના સૌથી અમીર ઉમેદવાર, હજારો કરોડોના છે માલિક, પ્રોપર્ટી જાણીને તમે ચોંકી જશો

Gujaratfirst.com Home