અમેરિકાની એક મહિલાએ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે 

ટેટુનો ક્રેજ આજની યુવા પેઢીમાં ખૂબ જ વધી ગયો છે 

કેટલાક લોકોના શરીર પર ઘણા ટેટૂ હોય છે, કેટલાક લોકો ફક્ત એક કે બે ટેટૂ કરાવે છે

આ અમેરિકન મહિલાએ પોતાના શરીર પર એટલા બધા TATTOO બનાવ્યા કે રેકોર્ડ બની ગયો છે 

આ મહિલાનું નામ એસ્પેરેન્સ લુમિનેસ્કા ફ્યુર્ઝિના છે જે યુએસ આર્મીમાંથી નિવૃત્ત છે

ફ્યુર્ઝિનાએ તેના શરીરના 99.98% ભાગ પર ટેટૂઝ કરાવ્યા છે

ફુઅરઝિનાએ પોતાના આખા શરીર પર ટેટૂ કરાવીને બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે

તેણે તેના હાથ અને પગ તેમજ જીભ પર ટેટૂ કરાવ્યા છે અને કુલ મળીને શરીર પર 89 ટેટૂ કરાવ્યા છે

તેણે સૌથી વધુ સંખ્યામાં ટેટૂ બનાવનાર મહિલા બનીને ઈતિહાસ પણ રચ્યો છે

Myanmar Earthquake : મ્યાનમારમાં પ્રચંડ ભૂકંપમાં મસ્જિદ થઈ ધરાશાય,20 લોકોના મોત

તમે ક્યારેય આવો Earthquake નહીં જોયો હોય, Video રુંવાટા ઉભા કરી દેશે

રંગભેદ સામે કેરળના મુખ્ય સચિવ શારદા મુરલીધરનનો જડબાતોડ જવાબ વાયરલ

Gujaratfirst.com Home