અવકાશના રહસ્યો ઉજાગર કરવા માટે વૈજ્ઞાનિકો દરરોજ નવા પ્રયોગો કરતા હોય છે
હવે વૈજ્ઞાનિકોએ લેબમાં નકલી Black Hole બનાવ્યું છે
Black Hole બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય છે, જેને જાણવા માટે વૈજ્ઞાનિકો પણ ઉત્સુક છે
Black Hole નું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત છે કે પ્રકાશ પણ તેમાં સમાઈ જાય છે
વૈજ્ઞાનિકોએ નકલી Black Hole બનાવવા માટે અણુઓની શ્રેણી તૈયાર કરી હતી
આમાં તેમણે રેડિયેશનનો પણ અનુભવ કર્યો છે
Black Hole ના કેન્દ્રને Event Horizon કહેવામાં આવે છે
જો બ્લેક હોલ પરનો આ પ્રયોગ સફળ થશે તો SPACE ના અનેક સવાલોના જવાબ મળી શકશે
Black Hole વિશે એવું કહેવાય છે કે, નાના Black Hole મોટા Black Hole કરતા વધુ ગરમ હોય છે
વૈજ્ઞાનિકો લેબમાં ટેસ્ટ દરમિયાન બ્લેક હોલના વર્તનને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે
UPI પેમેન્ટનું નવું ફીચર રહેશે કારગર, હવે નહિ થઈ શકે છેતરપિંડી
Sachet App : PM Modi એ ઉલ્લેખ કરેલ Sachet App વિશે જાણો અગત્યની માહિતી
Satellite Phone : શું Pahalgam Terror Attack માં આતંકવાદીઓએ સેટેલાઈટ ફોનનો કર્યો હતો ઉપયોગ ?