એરટેલ પાસે વિવિધ પ્રકારના પ્રીપેડ રિચાર્જ પ્લાન સાથે આવે છે

દર મહિને રિચાર્જ કરાવવા કરતાં તેમના વાર્ષિક પ્લાન્સ વધારે સસ્તા પડે છે 

એરટેલનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન 1999 રૂપિયાનો છે, આ પ્લાનમાં કોલિંગ, ડેટા અને ઘણું બધું મળશે

એરટેલનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે

એરટેલના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે

એરટેલના આ રિચાર્જમાં યુઝર્સને 24GB ઈન્ટરનેટ ડેટા મળે છે. આ ડેટા ઘણા લોકોને બહુ ઓછો લાગે છે

આ પ્લાન એવા લોકો માટે ઉપયોગી છે જેઓ માત્ર કોલિંગ રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે

એરટેલના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને લાઈવ ટીવી ચેનલો, ટીવી શો અને ઘણું બધું જોવા મળશે

માટે જુઓ તમે કોલિંગ માટે કોઈ સારો વાર્ષિક પ્લાન શોધી રહ્યા હોય તો આ બેસ્ટ પ્લાન છે  

શું Elon Musk Tesla ના CEO નહીં રહે? હટાવવાની થઇ રહી છે માંગ

1 એપ્રિલથી આ મોબાઈલ નંબરો પર Google Pay, PhonePe, Paytm કામ નહીં કરે, જાણો શું કારણ છે?

Truth Social શું છે જેના પર PM મોદી જોડાયા,જાણો સમગ્ર અહેવાલ

Gujaratfirst.com Home