જો iPhone વાપરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે

કંપનીએ ડેવલપર્સ માટે iOS 18.1નું નવું બીટા વર્ઝન બહાર પાડ્યું છે

iOS 18.1ના નવા BETA વર્ઝનનું સૌથી મુખ્ય ફીચર છે - એપલ ઈન્ટેલિજન્સ

આ સુવિધા તમને ફોન કૉલ્સ રેકોર્ડ અને ટ્રાંસ્ક્રાઇબ કરવાની સુવિધા પૂરી પાડે છે

કોલ રેકોર્ડિંગની સાથે, એપલ ઈન્ટેલિજન્સ આપણી વાતચીતને ટેક્સ્ટમાં ટ્રાંસ્ક્રાઇબ પણ કરી શકે છે

કૉલ રેકોર્ડિંગ માટે ફક્ત સ્ક્રીનના ઉપરના ડાબા ખૂણામાં રેકોર્ડ બટન પર ટેપ કરવાની જરૂર છે

કૉલ રેકોર્ડિંગ શરૂ થયા બાદ, iPhone પણ આપની વાતચીતને ટેક્સ્ટમાં ટ્રાંસ્ક્રાઇબ કરી શકે છે

આ રીઅલ ટાઇમમાં થાય છે, જેથી તમે વાતચીત દરમિયાન તેને વાંચી શકો

ટ્રાંસ્ક્રિપ્શન સુવિધા અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન સહિત ઘણી ભાષાઓને સપોર્ટ કરે છે

આગલા અપડેટમાં હિન્દી સપોર્ટ ઉમેરવાની યોજના છે, જેથી વધારે વપરાશકર્તાઓને લાભ મળી શકે

Maruti eVX પર આધારિત હશે કંપનીની નવી ઇલેક્ટ્રોનિક કાર! જણો ક્યારે થશે લોન્ચ?

Instagram Down:ઇન્સ્ટાગ્રામ ફરી ડાઉન, લાખો યુઝર્સ થયા પરેશાન

Mexico ના ઘનઘોર જંગલમાં પ્રાચીન માયાનગરી મળી આવી, જુઓ તસવીરો

Gujaratfirst.com Home