logo-image

લોકપ્રિય કોમેડિયન બ્રહ્માનંદે પોતાના કેરિયરમાં 1000થી વધુ ફિલ્મોમાં 

અભિનય કર્યો છે.

બ્રહ્માનંદની નેટવર્થ 60 મિલિયન ડોલરની હોવાનું 

કહેવાય છે. 

બ્રહ્માનંદે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં 1980માં પ્રવેશ કર્યો

હતો. 

બ્રહ્માનંદે સ્ટેજ પરથી અભિનયના અજવાળા 

પાથરવાની શરૂઆત કરી હતી

નેટવર્થની બાબતે બ્રહ્માનંદે કપિલ શર્માને પણ 

પાછળ રાખી દીધો છે

બ્રહ્માનંદે રજનીકાંત, કમલ હાસન, ચીરંજીવી સાથે અભિનય કરેલ છે.

1990ના દસકમાં બ્રહ્માનંદ દર બીજી તેલુગુ

ફિલ્મમાં જોવા મળતા હતા

ઋતિક રોશન ક્રિશ-4ને ડિરેક્ટ કરશે અને તેમાં અભિનય પણ કરશે

યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ

ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?

Gujaratfirst.com Home