દુનિયાની સૌથી મોંઘી ચા ચીનની એક દુર્લભ અને પ્રાચીન ઉલૉંગ ચા છે

તેની કિંમત લગભગ ₹9 કરોડ પ્રતિ કિલો (લગભગ $1.2 મિલિયન) સુધી હોઈ શકે છે

આ ચા ફુજીયાન પ્રાંતના વુયી પર્વતોમાં ઉગાડવામાં આવે છે

તેના છોડ બહુ જૂના છે અને તેમને સાચવવામાં આવ્યા છે

દા હોંગ પાઓને રાજાઓ અને રાણીઓ માટે ખાસ સાચવી રાખવામાં આવી હતી

આ ચાને "ચાની રાણી" પણ કહેવામા આવે છે 

આ ચા એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને તે માનસિક જાગૃતિ વધારવા જેવા ઘણા આરોગ્ય લાભો આપે છે

દા હોંગ પાઓ ખાસ ઉત્સવોમાં મહત્ત્વના મહેમાનો માટે પીરસવામાં આવે છે

આ ચાના મૂળ છોડને ચીનની સરકાર દ્વારા સાચવવામાં આવ્યા છે, જેનાથી તેની દુર્લભતા વધુ વધી છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home