બદામ પોષક તત્વોનો ભંડાર છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે 

બદામનું સેવન રોજ કરવાથી હ્રદય સ્વસ્થ રહે છે અને ડાયાબિટીસમાં રાહત મળે છે 

પરંતુ તેને વધારે ખાવાથી ઘણા નુકશાન પણ થાય છે

જે લોકોને કિડનીમાં પથરી હોય તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ

તેમાં ઓક્સાલેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જેનાથી પથરીવાળા લોકોને ગંભીર નુકસાન થઈ શકે છે

બદામમાં વધુ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે

જેના કારણે પેટનું ભારે થવું અને પેટના ફૂલવા જેવી સમસ્યા થાય છે 

વધુ પડતી બદામ ખાવાથી ORAL HEALTH ને પણ નુકશાન થાય છે 

વધુમાં બદામથી શરીરને આયર્ન, ઝિંક અને કેલ્શિયમ જેવા પોષક તત્વોને શોષવામાં મુશ્કેલી પડી શકે છે

પેટમાં વારંવાર બળતરા થવાની ફરિયાદ રહેતી હોય તો બદામનું સેવન ઓછું કરવું જોઈએ

માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો વધુ પડતી બદામ ન ખાવાની સલાહ આપે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home