ગમે તેટલી મહેનત કરો કોઈને કોઈ તો બગાડી જ દેશે
ગબજ રંગોળી હૈ યાર
હાથ જોડીને વિનંતિ છે દૂર રહેજો મારી રંગોળીથી
આ મહાશયને લાગે કુપોષિત મોરની રંગોળી બનાવી છે
આ રંગોળીને તો કેવી રીતે ભૂલી શકાય
આવી રીતે કોઈ બેઇજ્જત કરે યાર
ક્યા આપકો રંગોળી દિખ રહીં હૈ?
આમને લાગે રંગોળી કરતા ભૂતોથી વધારે પ્રેમ લાગે છે
બોનસમાં માત્ર સોન પાપડી જ મળી હોય તો આવી રંગોળી જ બને