ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવનારા કન્ટેન્ટ ક્રિએટર્સ અને ન્ફલૂએન્સર્સ માટે સારા સમાચાર 

ઇન્સ્ટાગ્રામે જાહેરાત કરી છે કે હવે તમે એક રીલમાં લગભગ 20 જેટલા સોંગ ઉમેરી શકો છો.

અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ રીલમાં માત્ર એક જ ગીત એડ કરી શકાતું હતું.

જોકે, આ ફીચર ભારતમાં આવતા થોડો સમય લાગશે.

ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસ્સેરીએ આ ફીચર લોન્ચ કર્યું છે.

9 દિવસ પછી થશે શનિનું મહાગોચર, આ 5 રાશિઓ માટે શરૂ થશે 'સુવર્ણ સમય'

રાની મુખર્જીને આદિત્ય ચોપરા સાથે કેવી રીતે પ્રેમ થયો?

સુષ્મિતાનો બોયફ્રેન્ડ બનતા જ ગુમાવી પડી હતી નોકરી

Gujaratfirst.com Home