Vinesh Phogat ને 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે Disqualify કરવામાં આવી છે 

Vinesh Phogat હવે મેડલ પણ જીતી શકશે નહીં, જેનાથી દેશ હતાશ છે 

પરંતુ તમને ખબર છે Vinesh Phogat ના પતિ અને તેમની લવ સ્ટોરી વિશે? 

Vinesh ના પતિનું નામ સોમવીર રાઠી છે, જેઓ રેસલર રહી ચૂક્યા છે

Vinesh Phogat અને સોમવીર રાઠીએ લવ મેરેજ કર્યા છે 

રેસલિંગના કારણે જ બંને પહેલીવાર મળ્યા હતા

ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટા મળે છે, જે તેમને સરકારી નોકરી મેળવવામાં મદદ કરે છે

વિનેશ અને સોમવીરની મુલાકાત ભારતીય રેલવેમાં કામ કરતી વખતે થઈ હતી

થોડા સમય પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા, ત્યારબાદ બંનેએ આ વાત પોતાના પરિવારજનોને જણાવી

વર્ષ 2018માં વિનેશ ફોગાટે જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

તેના બાદ વિનેશ દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સોમવીરે તેને પ્રપોઝ કર્યું

ત્યારબાદ વર્ષ 2018 માં જ બંનેએ 14 ડિસેમ્બરે લગ્ન કરી લીધા હતા

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home