ચીનમાં એક નવો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

તેનું નામ Human Metapneumovirus એટલે કે HMPV છે.

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને સ્મશાન પર ઘણી ભીડ છે.

આ વાયરસ કેટલો ખતરનાક છે તેના પર સંશોધન ચાલી રહ્યું છે.

આ દુનિયા માટે મોટો ખતરો બની શકે છે. આ જ કારણ છે કે ભારત સહિત ઘણા દેશો એલર્ટ મોડ પર આવી ગયા છે.

ભારત સરકારે કહ્યું છે કે તે ચીનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.

આ ઉપરાંત WHO પણ ચીનની સ્થિતિ વિશે સમયાંતરે અપડેટ લઇ રહ્યું છે.

હવે સવાલ એ છે કે ચીનના આ નવા વાયરસથી કયા દેશને સૌથી વધુ ખતરો છે?

Surat : જાંબાઝ પો. જવાનોએ ઝેરી દવા પીનાર યુવતીનો જીવ બચાવ્યો, જાણી કરશો સલામ!

બ્લૂ શોર્ટ ડ્રેસમાં Malaika એ ફ્લોન્ટ કર્યું ફિગર.

DishaPatani નો કાતિલ સાડી લૂક થયો વાયરલ

Gujaratfirst.com Home