સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનો વિડીયો વાયરલ
નશાની હાલતમાં દરરોજ 15 લોકો ઝડપાય છે, જેમાંથી 10 યુવાનો પટેલ હોય છે: PSI ઉર્વિશા
સાયબર ફ્રોડના કેસમાં પણ 50 ટકા પટેલ સમાજ હોય છે: PSI ઉર્વિશા
પાછા મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો : PSI ઉર્વિશા
ભલે પટેલના છોકરા હોય પણ જો ગુનેગાર હોય તો લોકઅપમાં રાખો: PSI ઉર્વિશા
પૈસા છે તો સારી જગ્યાએ વાપરો, ખરાબ રસ્તે કેમ જાણો છો?: PSI ઉર્વિશા
પટેલ સમાજના એક કાર્યક્રમમાં મહિલા PSIએ દુઃખ સાથે સમાજ માટે આ ચિંતા વ્યક્ત કરી
હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત
સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ
આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?