Vinesh Phogat પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલો કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી

Vinesh Phogat ના ફાઇનલમાં પહોંચવાનો અર્થ એ હતો કે ભારત અને વિનેશ ફોગાટનો મેડલ નિશ્ચિત હતો

ઈવેન્ટના બીજા દિવસે 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન થોડું વધારે હોવાનું જણાયું હતું

જેના કારણે Vinesh Phogat ને Disqualify કરવામાં આવી હતી 

આ બાદ Vinesh Phogat ને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

જો કે ચિંતા કરવાની કોઈ વાત નથી, તે ડીહાઈડ્રેશનનો શિકાર બની હોવાનું બહાર આવ્યું છે

હવે Vinesh Phogat થોડા સમય માટે ત્યાં હોસ્પિટલમાં જ રહેશે

Vinesh વિશે કહેવામાં આવી રહ્યું છે કે ફાઈનલ પહેલા તે આખી રાત ઉંઘી નહોતી

આ સમય દરમિયાન તે સાઇકલિંગ અને જોગિંગ કરતી રહી, જેથી તેનું વજન વધારે ન વધે

આખી રાત મહેનત કર્યા છતાં તેણી 100 ગ્રામથી ચૂકી ગઈ હતી

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home