આપણે ઘણી વખત ફ્રૂટ ઉપર સ્ટીકર લગાવેલા જોયા હશે

પરંતુ શું તમને ખબર છે કે તેનો અર્થ શું છે અને શા માટે તે જરૂરી છે 

તમને જણાવી દઈએ કે ફળો પરના આ સ્ટીકરોને PLU કોડ કહેવામાં આવે છે

જેનો અર્થ થાય છે પ્રાઇસ લૂક અપ કોડ, તેમાં કેટલાક નંબરો અને બારકોડ લખેલા છે

જો કોડ ચાર અંકનો છે તો તેમાં જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવ્યો છે

આ જ કારણસર આજકાલ સોશિયલ મીડિયા પર ચાર અંકવાળા ફ્રુટ ખરીદવાની મનાઈ કરવામાં આવી રહી છે

જો આ સંખ્યા 5 અંકોમાં છે અને કોડ નંબર 9 થી શરૂ થાય છે તો તે કાર્બનિક છે

તમને જણાવી દઈએ કે આ કોડ ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર પ્રોડ્યુસ સ્ટાન્ડર્ડ્સ અનુસાર છે

ભારતની વાત કરીએ તો FSSAI અનુસાર, અહીં ફળ વિક્રેતાઓ OK Tested લગાવે છે

આ ફક્ત ફળોને પ્રાઇમ દેખાવા માટે કરવામાં આવે છે, અન્ય દેશોમાં પણ આ અંગે કોઈ ખાસ નિયમો નથી

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home