શરદ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર મનાય છે

તે દર વર્ષે અશ્વિન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે

આ વર્ષે 16 ઓક્ટોબર, 2024 શરદ પૂર્ણિમા આવે છે

આ દિવસે લોકો ખીર બનાવે છે અને ચાંદનીમાં આખી રાત ટેરેસ પર રાખે છે

ખીરને ચંદ્રના અજવાળે રાખવાથી ખીરમાં રહેલા તમામ વાયરસ નાશ પામે છે

ચંદ્રના અજવાળે ખીર સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે અને પ્રસાદ તરીકે ખવાય છે

જે લોકો આ ખીરનું સેવન કરે છે તેઓ ઘણી બીમારીઓથી દૂર રહે છે

માન્યતા એવી પણ છે કે તેની કથા શરીરના દોષોને પણ દૂર કરે છે

વૃદ્ધાવસ્થાને કરો Bye Bye! ખાઓ દરરોજ આ ડ્રાયફ્રુટ અને પછી જુઓ તમારી સ્કીનમાં શું થાય છે ફેરફાર

એક એવું મંદિર જ્યાં ભગવાન સાથે કુતરાની પણ થાય છે પૂજા

ગાય કે ભેંસ નહીં, પણ આ પ્રાણીનાં દૂધથી બીમારીઓ થાય છે દૂર!

Gujaratfirst.com Home