શું તમને ખબર છે કે ફ્લાઈટમાં નારિયેળ લઈ જવા પર પ્રતિબંધ છે? 

આ પ્રતિબંધ શા કારણે છે તેની પાછળની વાત પણ જાણવા જેવી છે 

તમે ફ્લાઈટમાં ચેક-ઈન બેગમાં નાળિયેર લઈ શકો છો અને કેબિનમાં નાળિયેરની મંજૂરી નથી

પરંતુ તેને ચેક-ઈન બેગમાં લઈ જવા અંગે પણ એક શરત છે

નાળિયેર લઈ જવા માટે તેને નાના ટુકડા કરવા પડશે અને નાળિયેર માત્ર ટુકડાઓમાં લઈ શકાય છે

આ સિવાય મુસાફરોને સૂકું નાળિયેર અને કોપરા લઈ જવાની મંજૂરી નથી

તેના પર પ્રતિબંધ મૂકવાનું કારણ કહેવામાં આવે છે કે તેમાં ઘણું તેલ છે અને તે જ્વલનશીલ છે

લીલા નાળિયેરમાં આગ લાગતી નથી અને સૂકા નાળિયેરમાં આગ લાગવાની પ્રબળ સંભાવના છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home