સ્લિમ હોસ્ટેસની પસંદગી પાછળનું રહસ્ય

એરલાઈન્સ કંપનીઓ હંમેશા સ્લિમ એર હોસ્ટેસની નિમણૂક કરતા હોય છે. મોટાભાગની એરલાઈન્સ તેમને પોતાનું વજન નિયંત્રણમાં રાખવાનું કહે છે.

એવું ઘણી વખત જોવા મળ્યું છે, જ્યારે એરલાઈન્સે ફ્લાઈટ એટેન્ડન્ટ્સને ગ્રાઉન્ડ સ્ટાફમાં શિફ્ટ કર્યા કારણ કે તેમનું વજન વધારે હતું.

ચીનની હેનાન એરલાઈન્સથી લઈને ભારતની એર ઈન્ડિયા સુધી ઘણી એરલાઈન્સે એર હોસ્ટેસને તેમના વજનના કારણે ગ્રાઉન્ડ સ્ટાફમાં શિફ્ટ કરી છે.

હવે સવાલ એ છે કે એરલાઈન્સને વજનની શું સમસ્યા છે અને એર હોસ્ટેસને પાતળી રાખવાની માંગ કેમ કરવામાં આવે છે?

કેટલીક એરલાઈન્સનું આવું કરવા પાછળનું કારણ ઘણું આશ્ચર્યજનક છે. વાસ્તવમાં, તેઓ ફ્લાઇટનું વજન ઘટાડવા માટે આવું કરે છે.

કેટલીક એરલાઇન્સનું એવું માનવું કે વજન વધારે હોવાને કારણે, એર હોસ્ટેસ સંકટ સમયે સક્રિય રહી શકતી નથી.

અહેવાલો અનુસાર, જ્યારે ફ્લાઇટમાં એક કિલો વધારાનું વજન હોય છે, ત્યારે પ્રતિ કલાક 3 રૂપિયા વધુ ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં, એટેન્ડેન્ટ્સને વજન ઘટાડવા માટે કહેવામાં આવે છે.

વાસ્તવમાં એર હોસ્ટેસનું કામ માત્ર ઈમરજન્સી સાથે જોડાયેલું છે અને આ સ્થિતિમાં વધારે વજન હોવાથી ઘણી મુશ્કેલી થઇ જાય છે.

આમ કરવાથી કંપનીઓ દર વર્ષે 2 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકે છે, તેથી જ જેટ એર એકવાર આવો નિર્ણય લીધો હતો.

એરલાઈન્સે પોતાનો BMI સેટ કર્યો છે. ઉદાહરણ તરીકે, BMI પુરૂષો માટે 18-25 અને સ્ત્રીઓ માટે 22-27 નક્કી કરવામાં આવે છે.

'BIG BOSS 18' માં એન્ટ્રી કરનારી Kashish Kapoor સો. મીડિયા પર છે ખૂબ પોપ્યુલર, જાણો તેના વિશે રોચક વાતો!

નેહા મલિકનો રેડ લૂકમાં કાતિલ અંદાજ વાયરલ

Bigg Boss માં ગ્લેમરનો તડકો લગાવવા આવી રહી છે સોશિયલ મીડિયા સ્ટાર Aditi Mistry!

Gujaratfirst.com Home