Olympic માં પુરૂષોની ફૂટબોલ સ્પર્ધા 24મી જુલાઈએ જ શરૂ થઈ હતી 

લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને એમબાપ્પે જેવા ફૂટબોલરો આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા નથી

મેસ્સીએ પેરિસ ઓલિમ્પિકમાં રમવાની ના પાડી દીધી હતી

કારણ કે 37 વર્ષીય મેસ્સીનું માનવું છે કે હવે તે દરેક ટૂર્નામેન્ટમાં રમવા માટે એટલા યુવા નથી રહ્યા

જ્યારે Mbappe રિયલ મેડ્રિડ સાથે જોડાયો છે અને આગામી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે

માટે તેઓ આ ટુર્નામેન્ટનો ભાગ નથી 

જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઓલિમ્પિકમાં ન રમવાનું કારણ સ્પષ્ટ છે

રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ આ સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ શકી નથી

વધુમાં FIFAના નિયમો અનુસાર, ઓલિમ્પિકની પુરૂષ ફૂટબોલ ઈવેન્ટમાં 23 વર્ષથી વધુ ઉંમરના માત્ર ત્રણ ખેલાડીઓ જ ટીમમાં હોઈ શકે છે

પેરિસ ઓલિમ્પિક 2024ની પુરુષોની ફૂટબોલ સ્પર્ધામાં 16 ટીમો ભાગ લઈ રહી છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home