ભારત અને શ્રીલંકાની ODI શ્રેણીમાં પ્રથમ મેચ TIE રહી હતી 

ચાલો જાણીએ કે ODI ક્રિકેટમાં સૌથી વધુ TIE મેચ કઈ ટીમ રમી છે

ODI ક્રિકેટમાં સૌથી વધુ TIE મેચ WEST INDIES રમી છે 


તેઓની કુલ 11 મેચ TIE રહી છે

બીજા સ્થાને આ યાદીમાં TEAM INDIA આવે છે 

ભારતની ટીમની ODI CRICKET માં કુલ 10 મેચ TIE રહી છે 

ત્રીજા સ્થાને અહી AUSTRALIA આવે છે, તેઓની કુલ 9 મેચ TIE રહી છે 


ENGLAND ની ટીમની પણ ODI માં 9 મેચ TIE રહી છે 


વધુમાં PAKISTAN ની ટીમ પણ ODI માં 9 મેચ TIE રમી છે 

ODI માં ZIMBABWE ની 8 મેચના કોઈ પરિણામ આવ્યા નથી 

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home