ભારતીય ઘરોમાં સામાન્ય રીતે વિવિધ પ્રકારની કઠોળ ઉપલબ્ધ હોય છે

કઠોળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે

કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે 

પરંતુ શું તમે જાણો છો કે કઈ દાળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે?

તમને જણાવી દઈએ કે સૌથી વધુ 100 ગ્રામ મગની દાળમાં 9 ગ્રામ પ્રોટીન હોય છે

લીલા મગમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે

જે તેને ડાયાબિટીસવાળા લોકો માટે ફાયદાકારક બનાવે છે

લીલા મગમાં ચરબી અને કેલરી ઓછી અને ફાઈબર અને પ્રોટીન વધુ હોય છે

લીલા મગમાં રહેલા ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયરોગનું જોખમ ઘટાડે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home