પારસીઓ મૃતદેહોને બાળતા નથી કે દાટી શકતા નથી!
પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની રીત સંપૂર્ણપણે અલગ છે.
પારસી સમુદાયનાં લોકો મૃત શરીરને અપવિત્ર માને છે.
પારસી સમુદાયમાં મૃતદેહને 'ટાવર ઓફ સાયલન્સ' માં મૂકવાની પરંપરા છે.
ટાવર ઓફ સાયલન્સ' એક ગોળાકાર માળખું હોય છે.
મૃત વ્યક્તિનાં શરીરને સૂર્યનાં કિરણોની સામે મૂકવામાં આવે છે.
જો કે, વર્ષ 2015 થી પારસી સમુદાયમાં અંતિમ સંસ્કારની પદ્ધતિ બદલાઈ છે
ઈરાનમાં દમનથી ભાગીને પારસીઓ ભારત આવ્યા હતા.
પારસીઓ મૂળ ઈરાનનાં પર્સિયન ઝોરોસ્ટ્રિયનોના વંશજ છે
શેફાલી જરીવાલાએ સ્વિમીંગ પુલમાં "આગ" લગાવી, જરીવાળી બિકીની પહેરી ચાહકોના દિલ જીત્યા
રોહિત શર્મા હવે નથી રહ્યો હિટમેન! મળ્યું આ ધાંસૂ ઉપનામ
આજે 22મી એપ્રિલ, મંગળવારે રચાઈ રહ્યો છે Sarvarth Siddhi Yoga