સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે

અમેરિકા સહિત ભારતમાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાને કારણે આ વધારો પાછો ફર્યો છે

વૈશ્વિક સ્તરે કોમેક્સ પર સોનાનો વાયદો 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો

24K પ્રતિ ગ્રામ સોનાની કિંમત: ₹7,178

22K પ્રતિ ગ્રામ સોનાની કિંમત: ₹6,581

18K પ્રતિ ગ્રામ સોનાની કિંમત: ₹5,385

તમને જણાવી દઈએ કે દેશભરમાં સોનાની કિંમત સરખી જોવા મળે છે

એક શહેરથી બીજા શહેરમાં થોડા રૂપિયાનો તફાવત જોવા મળે છે

શુક્રવારે સોનાની કિંમત 400 રૂપિયા ઘટીને 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી

આગામી દિવસોમાં 24 કેરેટ સોનાની કિંમત ફરી એકવાર 73000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળશે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home