જિમ માટે યોગ્ય ઉંમર હોવી જરૂરી. શું તમે તૈયાર છો?
15-17 વર્ષના બાળકોએ ભારે વર્કઆઉટ ટાળવું જોઈએ.
આ ઉંમરે શરીર અને સ્નાયુઓનો વિકાસ પૂર્ણ થતો નથી.
વજન સાથે વર્કઆઉટ કરવાથી સ્નાયુઓ અને હાડકાંને ઈજા થઈ શકે છે.
નિષ્ણાતો સલાહ આપે છે કે 18-20 વર્ષ પછી જ જીમમાં જવું યોગ્ય છે.
બાળકોએ ક્રિકેટ, ફૂટબોલ કે દોડ જેવી રમતો રમવી જોઈએ.
યોગ અને સાયકલીંગ દ્વારા 14-15 વર્ષમાં બોડી ફિટનેસ વધારી શકાય છે.
સ્વિમિંગ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને કાર્ડિયો ફિટનેસમાં વધારો કરે છે.
યોગ શરીરની લવચીકતા વધારે છે અને માનસિક તણાવ ઘટાડે છે.
જીમ જતાં પહેલાં ડૉક્ટર કે નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.
નોંધ: આ લેખમાં આપેલી માહિતીનો અમલ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.